Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના માંડલ નજીક બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર બે ટ્રક વચ્ચે સેન્ડવીચ બની ગઈ

મોરબીના માંડલ નજીક બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર બે ટ્રક વચ્ચે સેન્ડવીચ બની ગઈ

MorbiNews.in 1 week ago

મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ ગામ નજીક રોડ પરથી ટ્રક વણાંક લેતો હતો અને કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવતા ટ્રકના ચાલકે કારને ટક્કર મારી હતી જે ત્રિપલ અકસ્માતના બનાવમાં બે ટ્રક વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી જે અકસ્માતના બનાવમાં કારમાં નુકશાન પહોંચ્યું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી અકસ્માત બાદ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new