Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાંથી ઝડપાયું બ્રાઉન હેરોઈન.

જામનગરમાંથી ઝડપાયું બ્રાઉન હેરોઈન.

My Samachar 5 days ago

saddlebrown-wolverine-498669.hostingersite.com-જામનગર:

જામનગર શહેરમાં જીલ્લામાં માદક દ્ર્વ્યોની હેરફેર અવારનવાર ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક વખત માદક પદાર્થ બ્રાઉન હેરોઈન 6.63 ગ્રામ જથ્થા સાથે એક ઈસમને એન્ટી નારકોટીક્સ વિંગે ઝડપી પાડ્યાની વિગતો જાહેર થઇ છે. શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગર નજીક બાતમી હકિકતના આધારે શાહરૂખ સલીમભાઈ વાંઢાને ગેરકાયદેસર માદક પદાર્થ બ્રાઉન હેરોઈન કુલ 6.63 ગ્રામ કુલ કિ.રૂ.1,32,600 તથા એક મોબાઈલ ફોન, મોટરસયકલ વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ1,62,600 ના મુદ્દામાલ સાથે ઝડી પાડી તેના વિરૂધ્ધ સીટી "બી" ડીવી.

પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati