Friday, 27 Nov, 11.34 am My Samachar

હોમ
કાલાવડ માર્કેટિંગયાર્ડમાં વેપારી અને દલાલના પરિવારના સભ્યો મળી 7 લોકોનો રીપોર્ટ પોજીટીવ

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોના માથું ઊંચકવા લાગ્યો હોય તેમ જામનગર જીલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારી પરિવાર અને એક દલાલ પરિવારના સભ્યો મળી કુલ 7 જેટલા કેસો પોજીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, 7 જેટલા કેસો એકીસાથે પોજીટીવ આવી પડતા યાર્ડ સાવચેતીના ભાગરૂપે ત્રણ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કાલાવડ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati
Top