નવગુજરાત સમય
નવગુજરાત સમય

ભાભર, વાવ, સુઈગામ વિસ્તારમાં કેનાલોમાં પાણી છોડવા CMને પત્ર

ભાભર, વાવ, સુઈગામ  વિસ્તારમાં કેનાલોમાં પાણી છોડવા CMને પત્ર
  • 45d
  • 0 views
  • 0 shares

નવગુજરાત સમય > ભાભર

- બનાસકાંઠાના સરહદીના ભાભર વાવ અને સુઈગામ વિસ્તાર મોટેભાગે ખેતી પર નિર્ભર છે.આ વર્ષે ચોમાસુ સિઝનમાં શરૂઆતમાં વરસાદ નહિવત થતાં વાવેતર કરેલ ચોમાસું પાકો નિષ્ફળ ગયેલ છે.જેના કારણે ખેડૂતો સહિત પશુપાલકો માટે ઘાસચારાની પરિસ્થિતી વિકટ સર્જાઇ છે.અત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો પાણી વિના સુકી ભઠ દેખાઈ રહી છે.

વધુ વાંચો
GSTV

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ
  • 5hr
  • 0 views
  • 24 shares

Last Updated on December 1, 2021 by pratik shah

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 ડિસેમ્બરથીશરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું છે કે તે હજુ આ અંગે વિચાર-વિમર્શ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેશે.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત
  • 5hr
  • 0 views
  • 26 shares

Last Updated on December 1, 2021 by pratik shah

ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પૈકીનું એક અપસ્ટોક્સ હવે રોકાણકારોને વ્હોટ્સએપ મારફતે આઇપીઓમાં રોકાણ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે. અપસ્ટોક્સ વ્હોટ્સએપ મારફતે આઇપીઓ માટે સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરશે, ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied