નવગુજરાત સમય
નવગુજરાત સમય

ધોરણ- 12 CBSE બોર્ડના પરિણામ જાહેર

ધોરણ- 12 CBSE બોર્ડના પરિણામ જાહેર
  • 675d
  • 7 shares

એજન્સી, નવી દિલ્હી

સીબીએસઈએ ધોરણ 12ના પરિણામ જાહેર કરી દીધા છે. જો કે આ વખતે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા માટે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહતી. હાલ પરિણા સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકાય છે. પરિણામ સાથે સંલગ્ન અન્ય જાણકારી બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરની મદદથી પરિણામ જોઈ શકે છે. બોર્ડે જણાવ્યું છે કે, આ વખતે કોઈ મેરિટ લિસ્ટ જાહેર થશે નહીં. આઈસીએસઈ બોર્ડે પણ આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરી નથી.

આ વર્શે દિલ્હીમાં 2,37,901 વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી જેમાંથી 2,24,552 વિદ્યાર્તીઓ પાસ થયા છે એટલે કે કુલ 94.39 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. આ વર્ષે 16,043 વિદેશી વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી જેમાંથી 15,122 વિદ્યાર્થી પાસ થયા છે.

GSTV

એક સાંધે ત્યાં તેર તૂટે / હાર્દિકે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ કેટલાક કાર્યકર્તાઓ છેડો ફાડે તેવી અટકળો

એક સાંધે ત્યાં તેર તૂટે / હાર્દિકે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ કેટલાક કાર્યકર્તાઓ છેડો ફાડે તેવી અટકળો
  • 5hr
  • 5 shares

હાર્દિક પટેલનો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ કેટલાક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો છે.વડોદરાના છાણી વિસ્તારના વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર હરિશ પટેલ પણ કોંગ્રેસને અલવિદા કહી દેશે તેવી અટકળો ચાલી રહી છે. હરિશ પટેલ હાર્દિકના મિત્ર અને હાર્દિકની નજીક મનાય છે. હરિશ પટેલ ઉપરાંત હાર્દિક સાથે કોંગ્રેસમાં જોડાયેલા કેટલાંક સાથીદારો પણ કોંગ્રેસ છોડી દેશે તેવી અટકળો ચાલી રહી છે.

વધુ વાંચો
Zee News ગુજરાતી

Post Office News: પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે ગુડ ન્યુઝ, કાલથી શરૂ થઈ ગઈ આ મોટી સુવિધા

Post Office News: પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે ગુડ ન્યુઝ, કાલથી શરૂ થઈ ગઈ આ મોટી સુવિધા
  • 8hr
  • 27 shares

Post Office News: પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે પોસ્ટ ઓફિસના ખાતા વિભાગે સારા સમાચાર આપ્યા છે જે તામરા માટે જાણવા જરૂરી છે. હવે તમે પોસ્ટ ઓફિસમાં ઇલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. ખાતા વિભાગે 17 મેના રોજ જાહેર કરેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટ ઓફિસ દ્વારા એનઈએફટી અને આરટીજીએસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

No Internet connection