menu
નવાનગર ટાઈમહોમ પેજ

'કાયઝાલા' શિક્ષકો પર ઠોકી બેસાડવાનો આક્ષેપ, એપ્લિકેશનનો વિરોધ કરવાનો આઈડિયા શોધાયો

17 August 2019, 4:41 am

વોટ્સએપ જેવી એપ્લિકેશનને ટક્કર આપવા માટે માઈક્રોસોફટ દ્વારા 'કાઈઝાલા' એપ્લીકેશન કરોડો રૂપિયાના ખર્ચે 2016માં બનાવવામાં આવેલી છે. પરંતુ વિવિધ કારણોસર આ એપ્લિકેશન સફળ થઈ નથી. 2016થી આજ સુધીમાં માત્ર 10 લાખ જેટલા જ ડાઉનલોડ થયેલ છે. જેમાંથી મોટાભાગના કોઈ આ એપ્લિકેશન હાલ વાપરતા નથી. જે એના પ્લેસ્ટોરમાં લખવામાં આવેલા રીવ્યુ પરથી સ્પષ્ટ સમજી શકાય એવી બાબત છે.

પત્ર લખીને જાણ કરવામાં આવી
ગુજરાતના 2.5 લાખ જેટલા શિક્ષકો જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને વાપરતા થાય તો માઈક્રોસોફટની આ એપ્લિકેશન ગુગલના પ્લેસ્ટોર પર પહેલા નંબરે આવી જાય અને એપ્લિકેશન સફળ બની શકે. માત્ર આ હેતુ માટે માઈક્રોસોફટ સાથેની સમજુતી મુજબ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને વાપરવા માટે શિક્ષકોને આદેશ કરવામાં હોવાનો ગંભીર આક્ષેપ સાથે એક શિક્ષકે રાજ્ય પ્રા.

Loading...

No Internet connection

Link Copied