News4 ગુજરાતી
News4 ગુજરાતી

જમ્મુ કાશ્મીર સરકારે 8 ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ કર્યા

જમ્મુ કાશ્મીર સરકારે 8 ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ કર્યા
  • 33d
  • 0 views
  • 1 shares

જમ્મુ-કાશ્મીર સરકારે 8 ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ કર્યા છે. ભ્રષ્ટાચાર સામે વહીવટીતંત્રની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીર સરકારે આજે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે સરકાર દ્વારા 8 ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે વહીવટીતંત્રની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
VTV News
VTV News

ટોટકા / રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે

ટોટકા /  રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે
  • 6hr
  • 0 views
  • 509 shares

  • રાશિ પ્રમાણે લગાવવું શુભ છે
  • કુમકુમ તિલક શુભ અને ફળદાયી છે
  • તિલક લગાવવાથી પ્રગતિ થાય છે

કપાળ પર તિલક લગાવવું ધાર્મિક દૃષ્ટિકોણથી સારું માનવામાં આવે છે. જે લોકો તિલકને પસંદ કરે છે તેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કોઈ ખાસ પ્રસંગે કે મંદિરમાં દર્શન કરવા જતા તિલક લગાવે છે.

વધુ વાંચો
GSTV

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા
  • 7hr
  • 0 views
  • 420 shares

Last Updated on December 1, 2021 by Bansari

જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. ઘણી રજાઓ સતત પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકો સંબંધિત કામ સમયસર પતાવી લો નહીતર તમારે પરેશાન થવાનો વારો આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied