સરકારી નિવૃત્ત કર્મીઓને ૭માં પગાર પંચનું એરિયર્સના ૮૦ ટકા ૪ હપ્તા જે ચુકવવાના બાકી છે તે ૩ વર્ષ કે તેથી વધુ સમયના નિવૃત્ત કર્મીઓને વહેલાસર ચુકવવા માટેની દરખાસ્ત રજૂ કરેલ છે. આ ઉપરાંત બાકી રહેતા ચાર હપ્તાની ૮૦ ટકા રકમ તહેવારો ટાણે ચુકવાય તેવી માંગણી કરાઇ છે.
૭માં પગાર પંચનું જાન્યુઆરી ૨૦૧૬ થી જુલાઇ ૨૦૧૭ના સમયગાળાનું ચડત એરિયર્સ જે ૫ હપ્તામાં ચુકવવાનું છે.
- લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujrat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.
- તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
ખબરોથી અપડેટ રહેવા આપ અમને dailyhunt પર ફોલો કરી શકો છે

