Tuesday, 31 Mar, 6.01 pm Ok Gujarat

Posts
ખેડૂત માટે સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારાખેડૂત માટે સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા

રાજ્યના પુરવઠા વિભાગના અધિકારી અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, રાજ્યમાં તમામ ચીઝ વસ્તુનો પુરતો જથ્થો છે. રાજ્યમાં આત્યોદય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને એક માસનું રાશન આપવામાં આવશે..

તેમને એક કિલો ખાંડ, દાળ અને મીઠું આપવામાં આવશે.આ ઉપરાંત રાજ્યના સીએમ વિજય ભાઈ રૂપાણી સાથે ખેડૂતોના ધિરાણ અંગે ચર્ચા કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

 

ખેડૂતોને  31 માર્ચ સુધી લોન ભરવી શકય ન બને તે માટે મુખ્યમંત્રીએ નિર્ણય કરી ને બે અથવા 3 મહિના માટે ધિરાણની મુદત લબાવાની વાત કરી છે..  અશ્વિની કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યની 18 દૂધ સંઘ પર સરકારી અધિકારીઓ દૂધની આવક અને જવાક પર નજર રાખશે. આ રાજ્યમાં 3 કરોડ લિટર દૂધ નું ઉત્પાદન કરવામાં આવે છે. તો વળી રાજ્યમાં શાકભાજીનો પણ પુરતો જથ્થો છે. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેથી બટાકા અને ફળનો પુરતો જથ્થો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Ok Gujarat
Top