Wide News
Wide News@widenews

વૉટ્સએપ વાપરનારા સાવધાન, 2021થી તમારુ વૉટ્સએપ થઇ શકે છે બંધ

વૉટ્સએપ વાપરનારા સાવધાન, 2021થી તમારુ વૉટ્સએપ થઇ શકે છે બંધ
  • 355d
  • 0 views
  • 408 shares

રિપોર્ટ છે કે વૉટ્સએપ નવા વર્ષે નવી શરતો લાવી રહ્યું છે, જેને એકસેપ્ટ ના કરવાથી તમારુ એકાઉન્ટ બંધ થઇ જશે

નવા વર્ષ 2020થી વૉટ્સએપ યૂઝર્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે વૉટ્સએપ નવા વર્ષે નવી શરતો લાવી રહ્યું છે, જેને એકસેપ્ટ ના કરવાથી તમારુ એકાઉન્ટ બંધ થઇ જશે.

વધુ વાંચો
GSTV

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી
  • 17hr
  • 0 views
  • 362 shares

Last Updated on November 29, 2021 by Zainul Ansari

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. જેને અનુલક્ષીને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચો
GSTV

'Work From Home'ના નામ પર ના બનો શિકાર, લોકોને આ ટ્રીકથી ઠગી રહી છે ગેંગ

'Work From Home'ના નામ પર ના બનો શિકાર, લોકોને આ ટ્રીકથી ઠગી રહી છે ગેંગ
  • 23hr
  • 0 views
  • 579 shares

Last Updated on November 29, 2021 by Damini Patel

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમનું ચલન ખુબ વધી ગયું છે. આ કાળમાં તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી એડ જોઈ હશે જે તમને ઘરે બેઠા કામ કરવા પર મોટી કમાણીની લાલચ આપી રહ્યા હશે. એજ લાલચમાં પડી દેશમાં ખબર નહિ કેટલા બેરોજગાર લૂંટાઈ ગયા.

વધુ વાંચો

No Internet connection