menu
વન ઇન્ડિયા એક્સક્લુઝિવએક્સક્લુઝિવ

સરકારી કર્મીઓને લૉકડાઉન પડશે ભારે, આ રીતે સરકાર ભરશે પોતાની તિજોરી

21 April 2020, 8:24 pm

કોરોનાની મહામારીથી બચવા માટે સરકાર દ્વારા લાગુ કરાયેલુ લોકડાઉન હવે સરકારી કર્મચારીઓ માટે ભારે પડી રહ્યું છે. કેન્દ્ર સરકાર પોતાના મંત્રાલયો અને વિભાગોના ખર્ચમા ઘટાડો કરવાની સાથે સાથે કર્મચારીઓના પગારમાંથી કેટલોક ભાગ પીએમ કેયર્સ ફંડમાં જમા કરાવશે. જો કે મોટાભાગના કર્મચારીઓ પોતાના એક દિવસનો પગાર આ ફંડમાં આપી ચુક્યા છે, પરંતું હવે તમામ વિભાગોને કહેવામાં આવ્યુ છે, કે એક વર્ષ સુધી દર મહિને એક દિવસનો પગાર દાન કરવામાં આવે. કેટલાક વિભાગોમાં તો આ બાબતે દલીલ કરનારનો લેખિતમાં જવાબ લઈ ઉપર સુધી મોકલવા કહેવાયું છે.

જાન્યુઆરી 2020થી મળનાર 4 ટકાનું મોંઘવારી ભથ્થુ પર હવે રદ્દ કરવામાં આવે તેવું લાગી રહ્યુ છે.

Loading...

No Internet connection

Link Copied