menu
વન ઇન્ડિયા એક્સક્લુઝિવએક્સક્લુઝિવ

Whatsappમાં આવ્યુ નવું અપડેટ, એક સાથે 8 યુઝર્સ કરી શકશે ઑડિયો અને વિડિયો કોલ

21 April 2020, 5:39 pm

લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સનો ચેટિંગ અનુભવ વધુ સુગમ બનાવવા માટે વધુ એક નવું ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. વ્હોટ્સએપ દ્વારા એન્ડ્રોઈટ અને આઈઓએસ બીટા વર્ઝનના યુઝર્સ માટે અપટેડ જાહેર કરવામાં આવ્યું છે. આ અપડેટમાં એક સાથે 8 યુઝર્સ ગૃપમાં ઓડિયો અને વિડિયો કોલનો આનંદ લઈ શકશે. આ માહિતી ચીનની ટેક સાઈટ વેબ બીટા ઈન્ફોએ ટ્વિટર અકાઉન્ટ પરથી મળી છે. 

Loading...

No Internet connection

Link Copied