Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દાહોદની નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ) નું ગૌરવ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ) બોટની વિભાગના અધ્યક્ષ ડો.કે.જે. મહેતાને શ્રીગોવિંદ ગુ‚ યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે અને કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડો.એચ.આર.ડાભી ને પણ શ્રી ગોવિંદ ગુ‚ યુનિવર્સિટી દ્વારા તેઓને એકસિક્યુટીવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.

તે બદલ શ્રીગોવિંદ ગુ‚ યુનિવર્સિટીના વીસી પ્રો.ડો.હરીભાઇ કાતરિયા અને રજીસ્ટ્રાર ડો. અનિલ સોલંકી નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદી એ બન્ને અધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવી છે. કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રો.ઈન્ચાર્જ અને શારીરિક શિક્ષણ અને રમતગમતના નિયામક ડો.વિ.જે.ચૌહાણ દ્વારા આ સિદ્ધિ બદલ સમગ્ર કોલેજના સ્ટાફ પરિવાર તરફથી પણ શુભેચ્છાઓ પાઠવેલ છે.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ) બોટની વિભાગના અધ્યક્ષ ડો.કે.જે. મહેતાને શ્રીગોવિંદ ગુ‚ યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે અને કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડો.એચ.આર.ડાભી ને પણ શ્રી ગોવિંદ ગુ‚ યુનિવર્સિટી દ્વારા તેઓને એકસિક્યુટીવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે. તે બદલ શ્રીગોવિંદ ગુ‚ યુનિવર્સિટીના વીસી પ્રો.ડો.હરીભાઇ કાતરિયા અને રજીસ્ટ્રાર ડો. અનિલ સોલંકી નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદી એ બન્ને અધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવી છે. કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રો.ઈન્ચાર્જ અને શારીરિક શિક્ષણ અને રમતગમતના નિયામક ડો.વિ.જે.ચૌહાણ દ્વારા આ સિદ્ધિ બદલ સમગ્ર કોલેજના સ્ટાફ પરિવાર તરફથી પણ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar