દે.બારીઆ તાલુકાના આંતરિયાળ ગણાતા રાતડિયા ગામે સરકાર દ્વારા ડામર રોડ-રસ્તાની સુવિધા વર્ષોથી અપાઈ હતી પરંતુ ગ્રામજનોને કોઈ ખરીદી કરવા તેમજ દવાખાને સારવાર માટે જવા-આવવા માટે કોઈ એસ.ટી.સુવિધા હાલ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. દે.બારીઆ ખાતે રાણીપુરા તેમજ રાતડિયા ગામના અંદાજિત ૧૫૦ વિદ્યાર્થી ખાનગી વાહનોમાં દે.બારીઆ અપડાઉન કરે છે.
આ માટે સ્થાનિક ગ્રામજનો, સરપંચો અને તાલુકા સભ્યોએ દે.બારીઆના ધારાસભ્ય બચુભાઈ ખાબડને નવીન એસ.ટી.બસ સેવા શ કરવા રજુઆત કરાઈ હતી. આખરે તેનો અંત આવતા રાતડિયા-રાણીપુરા-રીંછવાણી-દે.બારીઆ ટની નવી એસ.ટી.બસો સેવા શ કરવાની મંજુરી દે.બારીઆ એસ.ટી.ડેપો મેનજેર શાંતિલાલ પટેલને ઉપરી અધિકારીઓ દ્વારા લેખિતમાં અપાઈ હતી. દે.બારીઆ એસ.ટી.ડેપો દ્વારા નવીન ટ દે.બારીઆ-રીંછવાણી-રાણીપુરા થઈ રાતડિયા બસને કિરણ ખાબડે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે ધર્મેશ સવાયા તથા મહેશ સવાયા, સરપંચ રવિન્દ્ર, ગામના આગેવાનો, ગ્રામ પંચાયત સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાતડિયા ગામના યુવા પંકજભાઈ, જેમની ભારતીય આર્મીમાં પસંદગી થઈ હોવાથી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી સન્માનિત કરાયા હતા. દે.બારીઆ ડેપો દ્વારા નવીન રાતડિયા બસ સેવા શ થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તેમજ અન્ય મુસાફર જનતા માટે આશિર્વાદપ બની રહેશે.
દે.બારીઆ તાલુકાના આંતરિયાળ ગણાતા રાતડિયા ગામે સરકાર દ્વારા ડામર રોડ-રસ્તાની સુવિધા વર્ષોથી અપાઈ હતી પરંતુ ગ્રામજનોને કોઈ ખરીદી કરવા તેમજ દવાખાને સારવાર માટે જવા-આવવા માટે કોઈ એસ.ટી.સુવિધા હાલ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. દે.બારીઆ ખાતે રાણીપુરા તેમજ રાતડિયા ગામના અંદાજિત ૧૫૦ વિદ્યાર્થી ખાનગી વાહનોમાં દે.બારીઆ અપડાઉન કરે છે. આ માટે સ્થાનિક ગ્રામજનો, સરપંચો અને તાલુકા સભ્યોએ દે.બારીઆના ધારાસભ્ય બચુભાઈ ખાબડને નવીન એસ.ટી.બસ સેવા શ કરવા રજુઆત કરાઈ હતી. આખરે તેનો અંત આવતા રાતડિયા-રાણીપુરા-રીંછવાણી-દે.બારીઆ ટની નવી એસ.ટી.બસો સેવા શ કરવાની મંજુરી દે.બારીઆ એસ.ટી.ડેપો મેનજેર શાંતિલાલ પટેલને ઉપરી અધિકારીઓ દ્વારા લેખિતમાં અપાઈ હતી. દે.બારીઆ એસ.ટી.ડેપો દ્વારા નવીન ટ દે.બારીઆ-રીંછવાણી-રાણીપુરા થઈ રાતડિયા બસને કિરણ ખાબડે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે ધર્મેશ સવાયા તથા મહેશ સવાયા, સરપંચ રવિન્દ્ર, ગામના આગેવાનો, ગ્રામ પંચાયત સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાતડિયા ગામના યુવા પંકજભાઈ, જેમની ભારતીય આર્મીમાં પસંદગી થઈ હોવાથી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી સન્માનિત કરાયા હતા. દે.બારીઆ ડેપો દ્વારા નવીન રાતડિયા બસ સેવા શ થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તેમજ અન્ય મુસાફર જનતા માટે આશિર્વાદપ બની રહેશે.
