Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દે.બારીયા નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી કયા કારણે સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકી નથી ???

દે.બારીયા શહેરની ગંદાપાણીની કાંસોનું પ્રિમોન્સુન કામગીરી ૩૦ જુન સુધી પૂર્ણ થઈ જવી જોઈતી હતી. સરકાર અને માન. સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન સરકારી બાબુઓના દ્વારા કેમ કરાતું નથી. તે યક્ષ પ્રશ્ર્ન છે.

આધારભૂત સૂત્રોના અનુસાર દેશમાં વધતી કચરાની સમસ્યાની ડમ્પીંગ સાઈડ અને પર્યાવરણ પ્રદુષણ સામે કડક વલણ અપનાવતા સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતા આદેશ આપ્યા છે.

પરંતુ તેનું ચુસ્તપણે પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ કેમ કરતી નથી. એક કેસની સુનાવણી દરમિયાન સવોચ્ચ અદાલતે માત્ર ભોભાલ પૂરતી નથી પરંતુ સમગ્ર દેશ માટે ઘન કચરા વ્યવસ્થા માટે નવા (SWM Rules-2026 )ના અમલ અંગે માર્ગદર્શીકા જાહેર કરી છે. આની સામે આપણે આપણી પાલિકાની કાર્યશૈલીની વાત કરીએ રહી રહી મોન્સુન ૧૫ દિવસ બાકી રહ્યા હશે. ત્યારે ગંદા પાણીની કાંસ સાફ કરવાનું કાર્ય હાથ ધરાયું હતું. ૩૦ જુન સુધી પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવી જોઈતી હતી. હજુ સુધી ૫૦% ગંદા પાણીની કાંસો સાફ થઈ શકી નથી. જેવી કે, ધર્મશાળા પાછળ થી મણીયાની વાડીના પાછળ, જેલ બગીચાની પાછળ તેમજ સબ જેલની સામેની ગંદા પાણીની કાંસો અને ઝાડી ઝાંખરા જેમના તેમ દેખાય રહ્યા છે. રાત્રીમાં મોન્સુનની એન્ટ્રી મારે તો આ તમામ બાકી રહી ગયેલા કાર્યોના ઓન પેપરે બીલો દર્શાવી દેવાની ભ્રષ્ટાચાર આચરવાની અંદરો અંદર મનસુબાઓ તો બનાવી રાખ્યા નથી ને ? તેવું શહેરીજનોમાં ચર્ચાઓ થવા લાગી છે. સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં નોધ્યું છે કે, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના અધિકારઉ ભારતસફ બંધારણની કલમ-૨૧ હેઠળના જીવનના અધિકારીનો અભિન્ન ભાગ છે. સુપ્રિમ કોર્ટના મતે ઘન કચરાનો અયોગ્ય નિકાલ ના કારણે ભુર્ગભ જાળ હવા અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. જેથી હવે નવા નિયમોનો અમલમાં કોઈ ઢીલાસ ચલાવાશે નહી. સુપ્રિમ કોર્ટે આ નિયમોના અમલીકરણ માટે વહીવટી તંત્રની સાથે કોર્પોરેટરોની જવાબદારી નકકી કરી દીધી છે. જેને લઈને હવે કોઈ પણ સી.ઓ. અને કોર્પોરેટરોએ પણ ફિલ્ડમાં ઉતરી કામ કરવું પડશે તે વાતને સ્વીકારવી પડશે ને… પડશે જ……

આધારભૂત સૂત્રોના અનુસાર દેશમાં વધતી કચરાની સમસ્યાની ડમ્પીંગ સાઈડ અને પર્યાવરણ પ્રદુષણ સામે કડક વલણ અપનાવતા સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતા આદેશ આપ્યા છે. પરંતુ તેનું ચુસ્તપણે પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ કેમ કરતી નથી. એક કેસની સુનાવણી દરમિયાન સવોચ્ચ અદાલતે માત્ર ભોભાલ પૂરતી નથી પરંતુ સમગ્ર દેશ માટે ઘન કચરા વ્યવસ્થા માટે નવા (SWM Rules-2026 )ના અમલ અંગે માર્ગદર્શીકા જાહેર કરી છે. આની સામે આપણે આપણી પાલિકાની કાર્યશૈલીની વાત કરીએ રહી રહી મોન્સુન ૧૫ દિવસ બાકી રહ્યા હશે. ત્યારે ગંદા પાણીની કાંસ સાફ કરવાનું કાર્ય હાથ ધરાયું હતું. ૩૦ જુન સુધી પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવી જોઈતી હતી. હજુ સુધી ૫૦% ગંદા પાણીની કાંસો સાફ થઈ શકી નથી. જેવી કે, ધર્મશાળા પાછળ થી મણીયાની વાડીના પાછળ, જેલ બગીચાની પાછળ તેમજ સબ જેલની સામેની ગંદા પાણીની કાંસો અને ઝાડી ઝાંખરા જેમના તેમ દેખાય રહ્યા છે. રાત્રીમાં મોન્સુનની એન્ટ્રી મારે તો આ તમામ બાકી રહી ગયેલા કાર્યોના ઓન પેપરે બીલો દર્શાવી દેવાની ભ્રષ્ટાચાર આચરવાની અંદરો અંદર મનસુબાઓ તો બનાવી રાખ્યા નથી ને ? તેવું શહેરીજનોમાં ચર્ચાઓ થવા લાગી છે. સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં નોધ્યું છે કે, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના અધિકારઉ ભારતસફ બંધારણની કલમ-૨૧ હેઠળના જીવનના અધિકારીનો અભિન્ન ભાગ છે. સુપ્રિમ કોર્ટના મતે ઘન કચરાનો અયોગ્ય નિકાલ ના કારણે ભુર્ગભ જાળ હવા અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. જેથી હવે નવા નિયમોનો અમલમાં કોઈ ઢીલાસ ચલાવાશે નહી. સુપ્રિમ કોર્ટે આ નિયમોના અમલીકરણ માટે વહીવટી તંત્રની સાથે કોર્પોરેટરોની જવાબદારી નકકી કરી દીધી છે. જેને લઈને હવે કોઈ પણ સી.ઓ. અને કોર્પોરેટરોએ પણ ફિલ્ડમાં ઉતરી કામ કરવું પડશે તે વાતને સ્વીકારવી પડશે ને… પડશે જ……

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar