ગોધરા શહેર કડીયાવાડ જુના ગોરવાડા ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૯ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા અંગઝડતી અને દાવ ઉપર મુકેલ પીયા જપ્ત કરવમાાં આવ્યા છે.
ગોધરા શહેર કડીયાવાડ જુના ગોરવાડા મહેબુબ રફીક મિસ્ત્રીના ધરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે એલ.સી.બી.
પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન આરોપીઓ સરફારાજ હાન પાડા, સલમાન અબ્દુલ અજીજ મણકી, અબ્દુલ હમીદ મોહદમંદ ગુણીયા, જાવેદ મહંમદ હનીફ માણકી, મુસા અબ્દુલ ગની મુસા, સુલેમાન અબ્દુલ સત્તાર ગીતેલી, મહેબુબ રફીક મિસ્ત્રી, મહેફુઝ હુસેન હસન, મુસ્તાક મહમદ હનીફ મણકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ ા.૬,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેર કડીયાવાડ જુના ગોરવાડા મહેબુબ રફીક મિસ્ત્રીના ધરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન આરોપીઓ સરફારાજ હાન પાડા, સલમાન અબ્દુલ અજીજ મણકી, અબ્દુલ હમીદ મોહદમંદ ગુણીયા, જાવેદ મહંમદ હનીફ માણકી, મુસા અબ્દુલ ગની મુસા, સુલેમાન અબ્દુલ સત્તાર ગીતેલી, મહેબુબ રફીક મિસ્ત્રી, મહેફુઝ હુસેન હસન, મુસ્તાક મહમદ હનીફ મણકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ ા.૬,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.
