
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં લાંબા વિરામ બાદ સમી સાંજે મેધાજાએ ધીમી ધારે વરસવાની શઆત કરતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસ બફરાને લઈ ગરમીથી મસ્ત થયેલ લોકોએ ઠંડક પ્રસરતા રાહત અનુભવી છે.
ગોધરા શહેરમાં લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસથી હાથતાળી આપતા મેધરાજની લોકો કાગડોળે રાહ જોતા હતા. ત્યારે આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા લોકો ગરમી અને બફારાને લઈ ત્રસ્ત થઈ રહ્યા હતા. આજરોજ સમી સાંજે વાતાવરણમાં પલટા સાથે મેધરાજાની ધીમીધારે વરસવાનું શ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામીહ તી. મેધમહેર થતાં લોકોને આશા બંધાઈ છે. ખેડુતો જે વરસાદથી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તેવા ખેડુતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
ગોધરા શહેરમાં લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસથી હાથતાળી આપતા મેધરાજની લોકો કાગડોળે રાહ જોતા હતા. ત્યારે આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા લોકો ગરમી અને બફારાને લઈ ત્રસ્ત થઈ રહ્યા હતા. આજરોજ સમી સાંજે વાતાવરણમાં પલટા સાથે મેધરાજાની ધીમીધારે વરસવાનું શ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામીહ તી. મેધમહેર થતાં લોકોને આશા બંધાઈ છે. ખેડુતો જે વરસાદથી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તેવા ખેડુતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
