Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કવાંટ તાલુકામાં બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક

કવાંટ તાલુકામાં એક દિવસના વિરામ બાદ બપોર પછી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને પણ રાહત મળી હતી.

કવાંટ તાલુકામાં એક દિવસના વિરામ બાદ બપોર પછી વરસાદ વરસ્યો હતો.

આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar