મોરવા હડફ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને રક્તદાતાઓએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ દ્વારા જરિયાતમંદ દર્દીઓને મદદ મળશે. કાર્યક્રમના અંતે, આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.