Dailyhunt

મોરવા(હ)ના મેખર ગામે રસ્તાના કામ માટે આવેલ જેસીબી મશીનના ચાલકને આરોપીઓ ગાળો બોલતા અટકાવતા સરપંચ પતિ અને ફરિયાદી મારમારતાં આરોપી સામે ફરિયાદ

મોરવા(હ) તાલુકાના મેખર ગામે ગ્રામ પંચાયતના રસ્તાનું કામ કરવા માટે જોખમી મશીન આવેલ હોય અને જેસીબી ચાલક આખો દિવસ કામ કર્યા બાદ સરપંચના ધર પાસે ખુલ્લી જગ્યામાં જેસીબી મુકેલ હતું. ત્યારે આરોપીઓ જેસીબીના ચાલકને ગાળો આપતા હોય જેથી ફરિયાદીનો છોકરાએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મોરવા(હ) તાલુકાના મેરખ ગામે રહેતા ચંપાબેન મહેન્દ્રભાઈ ડામોરના છોકરાની પત્ની સરપંચ હોય અને ગ્રામ પંચાયતના રસ્તાના કામ માટે જેસીબી આવેલ હોય જે આખો દિવસ કામ કર્યા બાદ સરપંચના ધર પાસે ખુલ્લી જગ્યામં જેસીબી મુકેલ હતું. ત્યારે આરોપીઓ અજીત વાધાભાઈ ડામોર, સુમિત્રાબેન અજીતભાઈ ડામોર, સંજયભાઈ નરવતભાઈ પગી, રાજેન્દ્રસિંહ ભારતસિંહ માલીવાડ ત્યાં આવ્યા હતા અને જેસીબીના ચાલકને ગાળો બોલતા હોય જેથી ફરિયાદીના છોકરા હિેતેશભાઈ આવીને અજીતભાઈ ડામોરને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા. હિતેશભાઈને ચંપાબેનને ગાળો આપી ગડદાપાટુનો માર મારવા લાગેલ હતા. તે વખતે સુમિત્રાબેન જે ચંપાબેનને મારમારવા લાગ્યાહતા. ત્યારે અન્ય આરોપીઓને આરોપીએ ખોટી ચઢમણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મોરવા(હ) તાલુકાના મેખર ગામે ગ્રામ પંચાયતના રસ્તાનું કામ કરવા માટે જોખમી મશીન આવેલ હોય અને જેસીબી ચાલક આખો દિવસ કામ કર્યા બાદ સરપંચના ધર પાસે ખુલ્લી જગ્યામાં જેસીબી મુકેલ હતું. ત્યારે આરોપીઓ જેસીબીના ચાલકને ગાળો આપતા હોય જેથી ફરિયાદીનો છોકરાએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar