
પંચમહાલ જીલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર અને અટૂટ પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની અત્યંત આસ્થા, આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના વીરાના લાંબા અને સુખમય જીવનની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરી શાસ્ત્રોક્ત વિધિથી તિલક કરીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
પંચમહાલ જીલ્લામા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના દિવસે બહેનોએ કુમકુમ તિલક કરી ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારી ને સૂખમય લાંબા જીવન માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ રાખડી બાંધવા આવેલી બહેનોએ રોકડ રકમ, કપડાં તેમજ મનગમતી ભેટ આપી હતી, બજારોમાં આવેલ મીઠાઈઓની દુકાનો પર કાજુ કતરી, ઘેવર, બરફી અને વિવિધ મીઠાઈઓ ખરીદવા માટે ભીડ જોવા મળવા સાથે ગત વર્ષ કરતા આ વખતે મીઠાઈના ભાવોમાં થોડો ઘણો વધારો થયો હતો. રક્ષાબંધનના તહેવારને લઈને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવા સાથે વિવિધ ટો પર વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. સુચા આયોજન અને સમયસરની બસ સેવાને કારણે મુસાફરોને કોઈપણ જાતની મુંઝવણ વગર સમયસર સ્થળ પર પહોંચી શક્યા હતા. બસોમાં ભારે પેસેન્જર ટ્રાફિક રહેવાના કારણે એસ.ટી. વિભાગને પણ આ વખતે સારી એવી આવક થવા પામી હતી. જ્યારે રક્ષાબંધનના પર્વને લઈને પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લામા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે બહેનોએ કુમકુમ તિલક કરી ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારી ને સૂખમય લાંબા જીવન માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ રાખડી બાંધવા આવેલી બહેનોએ રોકડ રકમ, કપડાં તેમજ મનગમતી ભેટ આપી હતી, બજારોમાં આવેલ મીઠાઈઓની દુકાનો પર કાજુ કતરી, ઘેવર, બરફી અને વિવિધ મીઠાઈઓ ખરીદવા માટે ભીડ જોવા મળવા સાથે ગત વર્ષ કરતા આ વખતે મીઠાઈના ભાવોમાં થોડો ઘણો વધારો થયો હતો. રક્ષાબંધનના તહેવારને લઈને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવા સાથે વિવિધ ટો પર વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. સુચા આયોજન અને સમયસરની બસ સેવાને કારણે મુસાફરોને કોઈપણ જાતની મુંઝવણ વગર સમયસર સ્થળ પર પહોંચી શક્યા હતા. બસોમાં ભારે પેસેન્જર ટ્રાફિક રહેવાના કારણે એસ.ટી. વિભાગને પણ આ વખતે સારી એવી આવક થવા પામી હતી. જ્યારે રક્ષાબંધનના પર્વને લઈને પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
