પંચમહાલ જિલ્લાના ગ્રામિણ વિસ્તારના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ રોજગારી પુરી પાડતી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના 'મનરેગા' ના માળખા અને નામમાં મોટો ફેરફાર કરીને આ યોજના 'જીરામજી' તરીકે ઓળખાશે. ૧ જુલાઈથી જીરામજી યોજનાની અમલવારી શ કરી દેવાઈ છે. આ નવા બદલાવ હેઠળ પંચમહાલના નોંધાયેલા આશરે ૩.૭૧ લાખ જેટલા શ્રમિકો માટે રોજગારીની તકોમાં વધારો કરાયો છે.
અત્યાર સુધી વર્ષમાં મળતી ૧૦૦ દિવસની ગેરેંટેડ રોજગારીની મર્યાદા વધારે હવે ૧૨૫ દિવસ કરાઈ છે. ગ્રામિણ શ્રમિક પરિવારોની આર્થિક સ્થિતિ વધુ મજબુત બનશે. યોજના અંતર્ગત થતાં કામોમાં મટીરીયલ અને શ્રમિકોની મજુરીના ચુકવતા નાણાંમાં હવેથી ૬૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા હિસ્સો રાજય સરકાર ભોગવશે. ગોધરા, શહેરા, મોરવા(હ) અને ઘોઘંબા જેવા તાલુકામાંથી દર વર્ષે શ્રમિકો રોજગારીની શોધમાં અમદાવાદ, વડોદરા કે સુરત તરફ હિજરત કરતા હોય છે. સ્થાનિક કક્ષાએ જ ૧૨૫ દિવસની રોજગારી મળવાથી શ્રમિકોનુ સ્થળાંતર અટકશે. સરકાર દ્વારા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આ યોજના ચાવી પ બનશે. પંચમહાલના અગાઉના મનરેગાના મટીરીયલ સહિતના ૧૨ કરોડ હજુ બાકી બોલે છે.
પંચમહાલ જિલ્લાના ગ્રામિણ વિસ્તારના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ રોજગારી પુરી પાડતી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના 'મનરેગા' ના માળખા અને નામમાં મોટો ફેરફાર કરીને આ યોજના 'જીરામજી' તરીકે ઓળખાશે. ૧ જુલાઈથી જીરામજી યોજનાની અમલવારી શ કરી દેવાઈ છે. આ નવા બદલાવ હેઠળ પંચમહાલના નોંધાયેલા આશરે ૩.૭૧ લાખ જેટલા શ્રમિકો માટે રોજગારીની તકોમાં વધારો કરાયો છે. અત્યાર સુધી વર્ષમાં મળતી ૧૦૦ દિવસની ગેરેંટેડ રોજગારીની મર્યાદા વધારે હવે ૧૨૫ દિવસ કરાઈ છે. ગ્રામિણ શ્રમિક પરિવારોની આર્થિક સ્થિતિ વધુ મજબુત બનશે. યોજના અંતર્ગત થતાં કામોમાં મટીરીયલ અને શ્રમિકોની મજુરીના ચુકવતા નાણાંમાં હવેથી ૬૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા હિસ્સો રાજય સરકાર ભોગવશે. ગોધરા, શહેરા, મોરવા(હ) અને ઘોઘંબા જેવા તાલુકામાંથી દર વર્ષે શ્રમિકો રોજગારીની શોધમાં અમદાવાદ, વડોદરા કે સુરત તરફ હિજરત કરતા હોય છે. સ્થાનિક કક્ષાએ જ ૧૨૫ દિવસની રોજગારી મળવાથી શ્રમિકોનુ સ્થળાંતર અટકશે. સરકાર દ્વારા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આ યોજના ચાવી પ બનશે. પંચમહાલના અગાઉના મનરેગાના મટીરીયલ સહિતના ૧૨ કરોડ હજુ બાકી બોલે છે.
