પાવાગઢ કેવડા મસ્જીદની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળી પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ચાર જુગારીયાઓને રૂ.૨૨,૮૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પાવાગઢ કેવડા મસ્જીદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પાવાગઢ પોલીસે રેઈડક રી હતી. રેઈડ દરમિયાન મગનભાઈ અંદરજી ચૌહાણ, રવિકુમાર રામજીભાઈ શર્મા, શૈલેષભાઈ રસીકભાઈ નાયક, વિશાલ રમેશભાઈ સોલંકીને ઝડપી પાડયા હતા અને ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા રૂ.૨૨,૮૫૫/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પાવાગઢ કેવડા મસ્જીદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પાવાગઢ પોલીસે રેઈડક રી હતી. રેઈડ દરમિયાન મગનભાઈ અંદરજી ચૌહાણ, રવિકુમાર રામજીભાઈ શર્મા, શૈલેષભાઈ રસીકભાઈ નાયક, વિશાલ રમેશભાઈ સોલંકીને ઝડપી પાડયા હતા અને ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા રૂ.૨૨,૮૫૫/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
