Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સહકારી સંસ્થાને સેવાકીય પ્રવૃતિઓ માટે જમીન આપી હતી આ જમીનને સૌદાગરો એ વેંચી નાંખવાના પ્રકરણમાં

દે.બારીઆમાં સોનાની લગડી સમાન સરકારી પડતર જમીનમાં ૬૪ પ્લોટોના વેચાણ દસ્તાવેજો ક્યારે કરાયા અને આ રહેણાંકના પ્લોટોના નકશાને અધિકૃત ક્યારે મંજૂર કરાયા.? વધુ એક તપાસની માંગ.!!

દાહોદ કલેક્ટરાય કચેરી દ્વારા એ ભૂમાફિયા ત્રિપુટીનો ભ્રમ ભાગી જાય એવા સ્થળ તપાસોના આદેશો આપવા જ‚રી છે.

દે.બારીઆ નગરના વિકાસમાં સોનાની લગડી સમાન બની ગયેલ સરકારી પડતર જમીનમંા આવેલ એક સહકારી સંસ્થાની જર્જરીત ઈમારત મા માલીકી હક્કો ઉભા કરીને સરકાર ની પૂર્વ મંજૂરી વગર રહેણાંક માટેના પ્લોટોની સ્કીમ મૂકી દીધા બાદ અંદાઝે ૨૦૨૨ ના અરસામાં દે.બારીઆ સબ રજીસ્ટ્રાર કચેરી મા ૬૪ પ્લોટો ના વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા.

ભૂ માફીયાઓ દવારા સરકારી પડતર જમીનમૉ કરવામા આવેલા વ્યાપારો સામે ઉચ્ચ તપાસો માંગતી લેખિત ફરીયાદ સ્વ‚પની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રીના દરબાર સમક્ષ પહોંચી છે.પરંતુ એક ગંભીર આશ્ચર્ય ની ચર્ચાઓં એવી છે કે, સરકારી પડતર જમીનમા ંજર્જરીત હાલતમાં દેખાતી જે સહકારી સંસ્થાની ઈમારતના આધારેઅંદાઝે ૨૦૨૨ના અરસ પરસના સમયગાળામાં જે ૬૪ પ્લોટોના વેચાણ દસ્તાવેજો કરવામા આવ્યા હતા. આ પ્લોટના નકશા ને દે.બારીઆ ન.પાલિકા ના જે તે સંલગ્ન સત્તાધીશો દવારા તાજેતરમાં એટલે કે ત્રણ મહીનાઓ પહેલા જ અધિકૃત રીતે સહી સિક્કાઓ સાથે મંજૂરી આપવામાં આવી હોવાની ચર્ચાઓ ક્રમશ: બહાર આવતા આ મુદ્દો પણ તપાસો માંગે એવો છે. ખરેખર તો દાહોદ કલેક્ટરાય દવારા દે.બારીઆ ના હાર્દસમા વિસ્તાર મા આવેલ સોના ની લગડી સમાન કહેવાતી આ સહકારી પડતર જમીન મા ૬૪ પ્લોટો નો કરાયેલા વેચાણ દસ્તાવેજો સંદર્ભમાં સ્થળ તપાસો અને જમીન ની માપણી સાથે તટસ્થ તપાસો ના જો આદેશો આપવામાં આવે તો ગૌચર ની જમીન ને પણ ગાયબ કરી દેનારા ચોંકાવનારા રહસ્યો તો બહાર આવશે જ સાથોસાથ દે.બારીઆના પાલિકાના સત્તાધીશો એ આ રહેણાંક પ્લોટના નકશાઓને અધિકૃત મંજૂરીઓ ક્યારે આપી અને પ્લોટોના વેચાણ દસ્તાવેજો ક્યારે કરાયા આ સમયગાળાના તફાવતો સામે પણ તપાસોના આદેશો આપવામાં આવે એવી વધુ એક માંગનો ઉમેરો થવા પામ્યો છે.

દે.બારીઆના હાર્દસમા વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન એક સહકારી ક્ષેત્રની સંસ્થાને ફાળવવામાં આવી હતી. પરંતુ સમય જતા આ સહકારી સંસ્થાની પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હતી અને એકમાત્ર આ સરકારી ક્ષેત્રની જર્જરીત ઈમારત દેખાતી હતી. આ સરકારી પડતર જમીન વધતા ભાવોમાં સોનાની લગડી જેવી બની જતા દે.બારીઆની એ ચોક્કસ ભૂમાફિયા ત્રિપુટીની નજરો આ જમીન ઉપર સ્થિર થઈ ફટાફટ માલિકી હક એટલે કે વહીવટકર્તા ઉભા કરીને સરકારી પડતર જમીન મા રહેણાંક હેતુઓ માટેના પ્લોટો પાડીને ૬૪ પ્લોટોના દે.બારીઆ સબ રજીસ્ટ્રાર કચેરી સમક્ષ ૨૦૨૨ ના સમયગાળા મા વેચાણ દસ્તાવેજો કરીને ભૂ માફીયા મંડળી એ કરોડો ‚પિયાનો વ્યાપર કરી લીધો હતો.આ સરકારી પડતર જમીનમાં રહેણાંકના પ્લોટો ના જે તે સમયે જે નકશો તૈયાર કરાયો હતો એના ઉપર દે.બારીઆ ન.પાલિકા ના સત્તાધીશો એ ચાર વર્ષો બાદ અધિકૃત મંજૂરી ની મહોર મારી હોવાની ઉંભી થયેલ સ્ફોટક ચર્ચાઓ ની માંગ ઉભી થવા પામી છે.

દે.બારીઆ નગરના વિકાસમાં સોનાની લગડી સમાન બની ગયેલ સરકારી પડતર જમીનમંા આવેલ એક સહકારી સંસ્થાની જર્જરીત ઈમારત મા માલીકી હક્કો ઉભા કરીને સરકાર ની પૂર્વ મંજૂરી વગર રહેણાંક માટેના પ્લોટોની સ્કીમ મૂકી દીધા બાદ અંદાઝે ૨૦૨૨ ના અરસામાં દે.બારીઆ સબ રજીસ્ટ્રાર કચેરી મા ૬૪ પ્લોટો ના વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. ભૂ માફીયાઓ દવારા સરકારી પડતર જમીનમૉ કરવામા આવેલા વ્યાપારો સામે ઉચ્ચ તપાસો માંગતી લેખિત ફરીયાદ સ્વ‚પની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રીના દરબાર સમક્ષ પહોંચી છે.પરંતુ એક ગંભીર આશ્ચર્ય ની ચર્ચાઓં એવી છે કે, સરકારી પડતર જમીનમા ંજર્જરીત હાલતમાં દેખાતી જે સહકારી સંસ્થાની ઈમારતના આધારેઅંદાઝે ૨૦૨૨ના અરસ પરસના સમયગાળામાં જે ૬૪ પ્લોટોના વેચાણ દસ્તાવેજો કરવામા આવ્યા હતા. આ પ્લોટના નકશા ને દે.બારીઆ ન.પાલિકા ના જે તે સંલગ્ન સત્તાધીશો દવારા તાજેતરમાં એટલે કે ત્રણ મહીનાઓ પહેલા જ અધિકૃત રીતે સહી સિક્કાઓ સાથે મંજૂરી આપવામાં આવી હોવાની ચર્ચાઓ ક્રમશ: બહાર આવતા આ મુદ્દો પણ તપાસો માંગે એવો છે. ખરેખર તો દાહોદ કલેક્ટરાય દવારા દે.બારીઆ ના હાર્દસમા વિસ્તાર મા આવેલ સોના ની લગડી સમાન કહેવાતી આ સહકારી પડતર જમીન મા ૬૪ પ્લોટો નો કરાયેલા વેચાણ દસ્તાવેજો સંદર્ભમાં સ્થળ તપાસો અને જમીન ની માપણી સાથે તટસ્થ તપાસો ના જો આદેશો આપવામાં આવે તો ગૌચર ની જમીન ને પણ ગાયબ કરી દેનારા ચોંકાવનારા રહસ્યો તો બહાર આવશે જ સાથોસાથ દે.બારીઆના પાલિકાના સત્તાધીશો એ આ રહેણાંક પ્લોટના નકશાઓને અધિકૃત મંજૂરીઓ ક્યારે આપી અને પ્લોટોના વેચાણ દસ્તાવેજો ક્યારે કરાયા આ સમયગાળાના તફાવતો સામે પણ તપાસોના આદેશો આપવામાં આવે એવી વધુ એક માંગનો ઉમેરો થવા પામ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar