Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સંખેડામાં કિન્નર સમાજને ગૌશાળા નિર્માણ માટે ૨૧ સિમેન્ટની થેલી સિમેન્ટનું દાન આપી

સંખેડામાં બિઝનેસ કરતા દિવ્યેશભાઈ પટેલે શ્રાવણ માસ નિમિત્તે ગૌશાળાના નિર્માણ માટે ૨૧ સિમેન્ટની થેલીઓનું દાન કર્યું છે. આ દાન સંખેડાના કિન્નર સમાજને આપવામાં આવ્યું હતું.

દિવ્યેશભાઈ પટેલે આ સિમેન્ટની થેલીઓ સંખેડા કિન્નર સમાજના દેવિકા માસીને સુપરત કરી હતી. આ પ્રસંગે દેવિકાબેન સાથે કિન્નર સમાજના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દાન આપ્યા બાદ દિવ્યેશભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ દેવિકા માસી તેમજ કિન્નર સમાજના આશીર્વાદ લીધા હતા.

દિવ્યેશભાઈ પટેલે આ સિમેન્ટની થેલીઓ સંખેડા કિન્નર સમાજના દેવિકા માસીને સુપરત કરી હતી. આ પ્રસંગે દેવિકાબેન સાથે કિન્નર સમાજના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar