Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સંતરામપુર તાલુકાના મામલતદાર અને રેવન્યુ તલાટી દ્વારા ૩૫૭ સર્વે નંબરમાં ઓફ અને ઓનલાઈન દબાણ કરતાં ઓને નોટિસ આપવામાં આવી

સંતરામપુર તાલુકાના મામલતદાર અને રેવન્યુ તલાટી દ્વારા ૩૫૭ સર્વે નંબરમાં ઓફ અને ઓનલાઈન દબાણ કરતાં ઓને નોટિસ આપવામાં આવી

આજનો સંતરામપુર મામલતદાર કચેરીમાં તારીખ ૬ નારોજ ગોઠીબ ાળા સીમલ ખેડાપા જુના તળાવ આ તમામ વ્યક્તિઓને નોટિસ મળતા જ મામલતદાર કચેરીમાં પુરાવા રજૂ કરવામાં આવી પહોંચેલા હતા. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૧૦૦૦ ઉપરાંત નોટિસ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. સમય પ્રમાણે ધીરે ધીરે ૧૦૦ જેટલા ગામડાઓમાં નોટિસો બજવાઇ રહેલી છે.

આજે મામલતદાર સમક્ષ જે વ્યક્તિઓને નોટીસ તેઓએ આજરોજ ૧૧૦ વ્યક્તિઓએ આજે પોતાના આધાર પુરાવા રજુ કર્યા હતા.

સરકારી ખરાબો અને પડતર જમીનમાં મોટાભાગનો દબાણના કારણે નોટિસો બજાવવામાં આવેલી હતી. જે પણ વ્યક્તિને નોટિસ બજાવવામાં આવેલી તમામ અત્યાર સુધીમાં ફક્ત વેરા પાવતી અને લાઈટ બિલની કોપી રજૂ કરી છે, જો સાતબારમાં નકલ હશે તો નામ હશે તો તો દસ્તાવેજમાં રજૂ કરવાનો રહેશે, પરંતુ ખરેખર કયા આધારે દસ્તાવેજ બનાવેલો અને નામની ઉમેરો કરેલો હતો. ૭/૧૨ નકલમાં તે પણ ખરેખર તપાસ કરશે ૧૮ તારીખના રોજ ફરીથી આ બાબતની પણ કરવામાં આવશે.

સરકારી દફતરમાં રેકોર્ડ મુજબ પુરાવા રજૂ કરવા પડશે જો પુરાવા રજૂ નવી કરવામાં આવે તો આખરી નોટિસ આપીને સરકારનો આખરી નિર્ણય હશે અને સરકાર દ્વારા હુકમ કરેલો દબાણ દૂર કરવાનું દૂર કરી શકશે. દબાણ અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા જ મોટી અસર પડી જોવા મળી હતી. આજે મામલતદાર કચેરીમાં મોટાભાગના લોકો નોટિસ મળતા જ પુરાવા આપવા માટે ચક્કાજામ જોવા મળી આવેલું હતું.

સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવતું જુના તલાવ બારીયા ફળિયુ જે અંદાજીત ૩૦૦ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના બનાવવામાં આવેલા અને મકાનો બનાવવામાં આવેલા હતા અને તેનો લાભ લીધો હતો, પરંતુ જેમાંથી ૧૫૦ જેટલા તમામને નોટિસ આપવામાં આવેલી હતી. ચીફ ઓફિસરે કયા આધારે આવશો મંજૂર કરેલા તે પણ તપાસનો વિષય બન્યો છે.

સંતરામપુર તાલુકામાં આપવામાં આવેલ નોટિસ ૧૮ તારીખના રોજ ફરી સુનવાણી રાખવામાં આવેલી છે જે પણ વ્યક્તિએ દસ્તાવેજ રજૂ કરશે અને સરકારી રેકોર્ડ પર પુરાવા રજૂ કરવાના પડશે, જો પુરાવા રજૂ નહીં કરવાની અમે અમારો રિપોર્ટ સરકારમાં મોકલી આપીશું અને આખરી નિર્ણય સરકારનો રહેશે સૌથ પહેલા ગૌચર ખરાબ અને સરકારી પડતર જગ્યામાં જો ખેતી કરતા હશે અને કોઈ પુરાવા નહીં મળે તો અત્યાર સુધીમાં તેમને સંપૂર્ણ પ્રકારનો દંડ ભરવાનો રહેશે અને જગ્યા ખુલ્લી કરવી પડશે. ત્યાર પછી કાચું અને પાકું બાંધકામ કર્યું તે પણ ખુલ્લું તો કરવું જ પડશે આ તમામ સરકારનો જ આદેશ છે.:આઈ.પી.પઠાણ, મામલતદાર, સંતરામપુર…

રાજા વખતની સંતરામપુર તાલુકામાં જમીનો આપવામાં આવેલી હતી અને કેટલાક શરદ ભંગ થયેલી હતી. ખરેખર મકાન અને જમીન માલિક હોય અપીલ દાખલ કરવાની હોય છે, પણ અત્યાર સુધી કરેલ નથી વર્ષોથી અત્યારે પણ સરકારી રેકોર્ડ પર જ જોવા મળેલું છે.

આજે મામલતદાર સમક્ષ જે વ્યક્તિઓને નોટીસ તેઓએ આજરોજ ૧૧૦ વ્યક્તિઓએ આજે પોતાના આધાર પુરાવા રજુ કર્યા હતા. સરકારી ખરાબો અને પડતર જમીનમાં મોટાભાગનો દબાણના કારણે નોટિસો બજાવવામાં આવેલી હતી. જે પણ વ્યક્તિને નોટિસ બજાવવામાં આવેલી તમામ અત્યાર સુધીમાં ફક્ત વેરા પાવતી અને લાઈટ બિલની કોપી રજૂ કરી છે, જો સાતબારમાં નકલ હશે તો નામ હશે તો તો દસ્તાવેજમાં રજૂ કરવાનો રહેશે, પરંતુ ખરેખર કયા આધારે દસ્તાવેજ બનાવેલો અને નામની ઉમેરો કરેલો હતો. ૭/૧૨ નકલમાં તે પણ ખરેખર તપાસ કરશે ૧૮ તારીખના રોજ ફરીથી આ બાબતની પણ કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar