મંગળવારે સ્થાનિક શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા. જોકે, આજે બજાર નોંધપાત્ર વધારા સાથે ટ્રેિંડગ શ કર્યું હતું. અઠવાડિયાના બીજા ટ્રેિંડગ સત્રમાં, બીએસઈ સેન્સેક્સ ૨૧૦.૦૮ પોઈન્ટ (૦.૨૭%) ઘટીને ૭૮,૪૨૮.૯૫ પર બંધ થયો.એનએસઇ નિટી ૫૦ ઇન્ડેક્સ ૧૫૯.૪૦ પોઈન્ટ (૦.૬૪%) ઘટીને ૨૪,૬૧૪.૯૦ પર બંધ થયો. એ નોંધનીય છે કે સેન્સેક્સ ૪૯૩.૯૪ પોઈન્ટના મજબૂત વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિટી ૭૦.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેિંડગ શ કર્યું હતું.
મંગળવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૧૫ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીના ૧૪ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા, જેમાં ટીસીએસ યથાવત રહૃાા હતા. બીજી તરફ, નિટી ૫૦ માં, ૫૦ માંથી માત્ર ૧૪ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીની ૩૫ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા, અને ઓએનજીસીના શેર પણ યથાવત રહૃાા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ ૧.૧૫ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે, હિન્દૃુસ્તાન યુનિલિવરના શેર સૌથી વધુ ૧.૭૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સના બાકીના શેરોમાં, બજાજ ફાઇનાન્સ ૧.૦૬ ટકા,બીઇએલ ૦.૯૪ ટકા, ટાટા સ્ટીલ ૦.૫૮ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૫૮ ટકા, બજાજ ફિનસર્વ ૦.૫૫ ટકા, ટાઇટન ૦.૫૧ ટકા, સન ફાર્મા ૦.૫૧ ટકા, ભારતી એરટેલ ૦.૨૮ ટકા, ઇટરનલ ૦.૨૬ ટકા, એક્સિસ બેંક ૦.૨૪ ટકા,એલએન્ડટી ૦.૧૫ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૦૬ ટકા, મારુતિ સુઝુકી ૦.૦૫ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૪ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, મંગળવારે એનટીપીસીના શેર ૧.૬૩ ટકા,એચડીએફસીબેંક ૧.૪૮ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૨ ટકા, ઇન્ડિગો ૧.૦૯ ટકા, ટેક મહિન્દ્રા ૦.૬૧ ટકા, પાવર ગ્રીડ ૦.૫૩ ટકા, એચસીએલ ટેક ૦.૪૩ ટકા, ઇન્ફોસિસ ૦.૪૩ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૩૬ ટકા, અદૃાણી પોર્ટ્સ ૦.૩૫ ટકા,એસબીઆઇ ૦.૧૩ ટકા,આઇટીસી ૦.૧૦ ટકા અને કોટક મહિન્દ્રા બેંક ૦.૦૫ ટકા ઘટ્યા હતા.