
આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણની સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
શહેરા નગર પાલિકાના હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને ગતિશીલ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થયા છે.
"અવિરત ૧૨ વર્ષ વિશ્ર્વાસ, વિકાસ અને જન કલ્યાણના સૂત્રને સાર્થક કરતી આ ઐતિહાસિક સફર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ વિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચા આયોજનના ભાગપે નગર અને તાલુકાની એક મહત્વની સંયુક્ત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણની સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું કે, કઈ રીતે આગામી કાર્યક્રમોના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત બનાવી જન-જન સુધી પહોંચવું તે માટેની પણ મહત્વની ચર્ચાઓ કરાઈ હતી.આગેવાનો અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ શહેરા નગરપાલિકા હોલ ખાતે આયોજીત આ સંગઠનાત્મક બેઠકમાં પંચમહાલ જીલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, ભાજપ અગ્રણી ડો. કિરણસિંહ બારીયા, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી, નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ તેમજ તાલુકા ભાજપના મહામંત્રી નટુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લા, તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા વિવિધ પાંખના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
શહેરા નગર પાલિકાના હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને ગતિશીલ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. "અવિરત ૧૨ વર્ષ વિશ્ર્વાસ, વિકાસ અને જન કલ્યાણના સૂત્રને સાર્થક કરતી આ ઐતિહાસિક સફર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ વિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચા આયોજનના ભાગપે નગર અને તાલુકાની એક મહત્વની સંયુક્ત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણની સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું કે, કઈ રીતે આગામી કાર્યક્રમોના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત બનાવી જન-જન સુધી પહોંચવું તે માટેની પણ મહત્વની ચર્ચાઓ કરાઈ હતી.આગેવાનો અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ શહેરા નગરપાલિકા હોલ ખાતે આયોજીત આ સંગઠનાત્મક બેઠકમાં પંચમહાલ જીલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, ભાજપ અગ્રણી ડો. કિરણસિંહ બારીયા, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી, નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ તેમજ તાલુકા ભાજપના મહામંત્રી નટુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લા, તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા વિવિધ પાંખના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
