
શ્રાવણ માસમાં મહાદેવની પુજાનો વિશેષ મહિમા છે. આસ્થાના કેન્દ્ર સમા રામાનંદ પાકે પરિસરમાં આવેલ રામાનંદ મહાદેવની વિશેષ પૂજાનું આયોજન શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીના સાનિધ્ય માં રામાનંદ પાકે સેવા સમિતિ દાહોદ દ્વારા લધુરુદ્ધ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રામાનંદ પાકે ખાતે શિવલિંગનો શણગાર કરવામાં આવ્યો હતો પુજા અર્ચના કરવામાં આવી હતી.
રામાનંદ પાર્ક ના શિવ ભક્તોના જણાવ્યા અનુસાર ઉપસ્થિત શિવભક્તો તથા દાહોદ પંચમહાલ પંથકના હરિભક્તોને શ્રી જગદીશદાસજી મહારાજશ્રી એ રામાનંદ પાર્કના આ કાર્યમાં ઉપસ્થિત દાહોદ ના લોકલાડીલા પંડીતો દ્વારા મંત્રોચ્ચાર કરી પુજા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નિનામા સહિત નગરસેવકો, સંગઠન ના હોદ્દેદારો સામાજિક આગેવાનો એ વિધિવત મહાદેવ ની પુજા કરી અભિષેક કરી ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો અને આશીર્વાદ લીધા હતા.
રામાનંદ પાકે ખાતે શિવલિંગનો શણગાર કરવામાં આવ્યો હતો પુજા અર્ચના કરવામાં આવી હતી. રામાનંદ પાર્ક ના શિવ ભક્તોના જણાવ્યા અનુસાર ઉપસ્થિત શિવભક્તો તથા દાહોદ પંચમહાલ પંથકના હરિભક્તોને શ્રી જગદીશદાસજી મહારાજશ્રી એ રામાનંદ પાર્કના આ કાર્યમાં ઉપસ્થિત દાહોદ ના લોકલાડીલા પંડીતો દ્વારા મંત્રોચ્ચાર કરી પુજા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નિનામા સહિત નગરસેવકો, સંગઠન ના હોદ્દેદારો સામાજિક આગેવાનો એ વિધિવત મહાદેવ ની પુજા કરી અભિષેક કરી ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો અને આશીર્વાદ લીધા હતા.
