
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા યોગ્નોપવિત પરિવર્તન કરવા માટે પ્રાચીન અંક્લેશ્ર્વર મહાદેવ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્વાન અને કર્મઠ બ્રાહ્મણો દ્વારા વૈદિક રીતે પૂજન અર્ચન, તર્પણ કરાવી નૂતન યગ્નોપવિત ભૂદેવો એ ધારણ કરી હતી. આ નૂતન યગ્નોપવિત પરિવર્તન કરવા મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રકાશ દીક્ષિત, કુણાલ ત્રિવેદી, કકુલ પાઠક, વિનાયક શુક્લા, હિતેશ ભટ્ટે ખુબ મહેનત કરી હતી, યોગ્નોપવિત પરિવર્તન પછી સહકુટુંબ બ્રહ્મ ભોજન કરવા માં આવ્યું હતું.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા યોગ્નોપવિત પરિવર્તન કરવા માટે પ્રાચીન અંક્લેશ્ર્વર મહાદેવ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્વાન અને કર્મઠ બ્રાહ્મણો દ્વારા વૈદિક રીતે પૂજન અર્ચન, તર્પણ કરાવી નૂતન યગ્નોપવિત ભૂદેવો એ ધારણ કરી હતી. આ નૂતન યગ્નોપવિત પરિવર્તન કરવા મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રકાશ દીક્ષિત, કુણાલ ત્રિવેદી, કકુલ પાઠક, વિનાયક શુક્લા, હિતેશ ભટ્ટે ખુબ મહેનત કરી હતી, યોગ્નોપવિત પરિવર્તન પછી સહકુટુંબ બ્રહ્મ ભોજન કરવા માં આવ્યું હતું.
