Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વન વિભાગની બેદરકારી જોવા મળી આવી આ બારેલા જંગલમાં આગ લાગવાથી મોટાભાગના મહત્વના વૃક્ષો બળીને ખાખ

વન્ય પ્રાણીઓને નુકસાન ની આશંક ઉનાળાનો સમય આવે સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાંદડાઓનો ઢગલો થતો હોય છે. જેને લઇને ખરેખર અગ્નિ દહન ખરેખર કરવામાં આવતું નથી અને ખાસ કરીને જંગલમાં પણ આગ લગાવવામાં આવતી નથી. તેમ છતાં સરકાર દ્વારા મોટા પ્રમાણમાં રકમ ફાળવીને વૃક્ષોનું વાવેતર કરવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે અને ડ્રોન કેમેરા દ્વારા તેનો જંગલોમાં વૃક્ષોનું વાવીતર થતું હોય છે, પરંતુ આ બારેલા જંગલમાં અને અન્ય જંગલોમાં આગ લગાવીને મોટાભાગના કીમતી સાગ અને અલગ અલગ પ્રકારના જાતના વૃક્ષો અત્યારે આગ લાગવાથી નિર્જીવ થઈ જતા હોય છે અને પછી તે ખરેખર મોટા થતા નથી પછી દિવસે દિવસે ચૂકવવા માંડે છે અને પછી પડી જતા હોય છે વન વિભાગની અધિકારીઓની એટલી બેદરકારી જોવાયેલી છે કે આજે જંગલની અંદર આગ લગાવવીને વૃક્ષોને ખતમ કરવાનો નાશ કરવા છે કારસ્તાન જોવાયેલું છે.

સંતરામપુરના ચારે બજુના પૂર્વ દરેક જંગલ વિસ્તારોમાં આગ લગાવીને વૃક્ષોની સંખ્યામાં ઘટાડો જોવાઈ રહેલો છે. આ ખરેખર ગંભીરતા બાબત છે, આવી બાબતમાં આ પ્રકારની જંગલોમાં આગની ઘટના બને એટલે ખરેખર તપાસનો વિષય બન્યો છે.

વન્ય પ્રાણીઓને નુકસાન ની આશંક ઉનાળાનો સમય આવે સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાંદડાઓનો ઢગલો થતો હોય છે. જેને લઇને ખરેખર અગ્નિ દહન ખરેખર કરવામાં આવતું નથી અને ખાસ કરીને જંગલમાં પણ આગ લગાવવામાં આવતી નથી. તેમ છતાં સરકાર દ્વારા મોટા પ્રમાણમાં રકમ ફાળવીને વૃક્ષોનું વાવેતર કરવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે અને ડ્રોન કેમેરા દ્વારા તેનો જંગલોમાં વૃક્ષોનું વાવીતર થતું હોય છે, પરંતુ આ બારેલા જંગલમાં અને અન્ય જંગલોમાં આગ લગાવીને મોટાભાગના કીમતી સાગ અને અલગ અલગ પ્રકારના જાતના વૃક્ષો અત્યારે આગ લાગવાથી નિર્જીવ થઈ જતા હોય છે અને પછી તે ખરેખર મોટા થતા નથી પછી દિવસે દિવસે ચૂકવવા માંડે છે અને પછી પડી જતા હોય છે વન વિભાગની અધિકારીઓની એટલી બેદરકારી જોવાયેલી છે કે આજે જંગલની અંદર આગ લગાવવીને વૃક્ષોને ખતમ કરવાનો નાશ કરવા છે કારસ્તાન જોવાયેલું છે. સંતરામપુરના ચારે બજુના પૂર્વ દરેક જંગલ વિસ્તારોમાં આગ લગાવીને વૃક્ષોની સંખ્યામાં ઘટાડો જોવાઈ રહેલો છે. આ ખરેખર ગંભીરતા બાબત છે, આવી બાબતમાં આ પ્રકારની જંગલોમાં આગની ઘટના બને એટલે ખરેખર તપાસનો વિષય બન્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar