Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ ઉકળાટ યથાવત

મહીસાગર જીલ્લાના વીરપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ધીમીધારે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જોકે, આ હળવા વરસાદ છતાં જીલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહ્યો છે. વરસાદના અભાવે લોકો ગરમીથી પરેશાન છે. હાલમાં લોકો ભારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી ગરમીમાંથી રાહત મળી શકે.

જોકે, આ હળવા વરસાદ છતાં જીલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહ્યો છે. વરસાદના અભાવે લોકો ગરમીથી પરેશાન છે. હાલમાં લોકો ભારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી ગરમીમાંથી રાહત મળી શકે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar