Friday, 03 Jul, 2.51 pm PTN News

હોમ પેજ
Ankleshwar : હાઇવે નં-48 પાસે આ કારણસર થઈ ગેસ લીકેજની ઘટના

Ankleshwar

  • ગુજરાતના અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી અમરાવતી નદીમાં ખાબક્યુ હોવાથી ગેસ લીકેજ થયો હતો.
  • પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને કારણે દોડધામ મચી ગઈ છે.
  • જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC ના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ઘટના સ્થળે દોડી આવી હતી.
  • તથા ગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
  • સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
  • પરંતુ ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી.
  • તેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  • અંકલેશ્વર (Ankleshwar) ના નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ગેસ લીક થયો હતો.
  • મળે માહિતી મુજબ આ ટેન્કર સુરત તરફથી દહેજ જતું હતું।
  • જો કે દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે,
  • જેથી દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- - -
  • Facebook :-
  • Twitter :-
  • YouTube :-
  • Helo :-
  • Sharechat :-

,

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: PTN News Gujarati
Top