વિકાસશીલ ભારતના ભવિષ્ય એવા યુવાન પેઢીને આત્મનિર્ભર બનાવવા માટેહેડવે બિઝનેસ સોલ્યુશનના જ્વેલરી વિદ્યાપીઠ તરફથી અનેરું પગલું અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસસોલ્યુશનના સ્વપન દ્રષ્ટા, સ્થાપકતેમજ પ્રેરક શ્રી પરેશરાજપરા દ્વારા કાર્યરત જ્વેલરીવિદ્યાપીઠ અંતર્ગત આપણા ગૌરવ સમાગુજરાત રાજ્યના અનેક વિધ શહેરોના એવા આપણી ભાવિપેઢીના અને જવેલરી વ્યવસાયમાંયશસ્વી કારકિર્દી બનાવીને પ્રગતિ કરવા ઇચ્છુકએવા અશિક્ષિત, અલ્પશિક્ષિત કે સુશિક્ષિત યુવકોઅને યુવતીઓને જવેલરી વ્યવસાયમાં જરૂરીહોય એવા વિષયો જેમાંલીડરશીપ, જવેલરી વેચવાની કળા,વાતચતુર્ય, બોડીલેંગ્વેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ગ્રાહક સેવા, જવેલરીનુંપ્રોડકટ નોલેજ, હિસાબોની પદ્ધતિ,જવેલર્સના સોફ્ટવેરની ટ્રેનિંગ જેવા અનેક વિષયોબાબતની જવેલરી વ્યવસાયના અનુભવીનિષ્ણાતો દ્વારા તમામ પ્રકારનીનિઃશુલ્ક તાલીમ આપવાનું આયોજનકરવા જઈ રહ્યું છેતાલીમ બાદ જવેલરી વ્યવસાયમાંવિના મૂલ્યે સુનિશ્ચિત રોજગારીઅપાવવાના પ્રયત્નોની બહેનધારી પણ આપવામાં આવશે,આવા એક શુભ ઉદેશ્યતેમજ પ્રયાસ થકી યુવાનપેઢી માટે જ્વેલરી વ્યવસાયમાંઉજ્જવળ ભવિષ્ય બનાવવાની એકસોનેરી તક મળી રહે. 17 વર્ષથીજવેલરી વ્યવસાયના કન્સલ્ટન્ટ તારીકે કાર્યરત અને2000થી વધારે જવેલર્સ સાથેજોડાયેલ હેડવે બિઝનેસ સોલ્યુશનનાચેરમેન શ્રી પરેશ રાજપરાસરના સક્ષમ નેજા હેઠળપ્રસ્થાપિત જવેલરી વિદ્યાપીઠના સ્વપન1,00,000 થી વધુ લોકોને રોજગારીનીઉજ્જવળ તકો પૂરી પાડવામાટેનો આ પ્રયત્ન ભારતનાભવિષ્ય એવા યુવા પેઢીમાટે આ તક એકસુવર્ણ તક બનશે અનેજેના આધારે દેશનું આત્મનિર્ભરભારતના હેતુ લક્ષી સરકારશ્રી નું સ્વપ્ન સાકરકરવાંમાં આ એક પ્રેરકપહેલ બની વિકાસની ગતિનેવેગ મળશે.