Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દારૂ ઘૂસાડવાનું મોટું રેકેટ કવાયત: અણસોલ ચેકપોસ્ટેથી ₹૧૮.૫૪ લાખનો જથ્થો જપ્ત

દારૂ ઘૂસાડવાનું મોટું રેકેટ કવાયત: અણસોલ ચેકપોસ્ટેથી ₹૧૮.૫૪ લાખનો જથ્થો જપ્ત

રખેવાળ 3 months ago

ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાની કડક અમલવારી વચ્ચે બૂટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘૂસાડવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતાએ વધુ એક મોટા રેકેટને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલી શામળાજી નજીકની અણસોલ ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહનમાં અન્ય સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો અંદાજે ₹૧૮.૫૪ લાખની કિંમતનો વિદેશી દારૂ પોલીસ ચેકિંગ દરમિયાન પકડાઈ જતાં બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અને પોલીસે આ રેકેટના તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal