સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવિન કાર્યાલયનુ મોતીપુરા , હિંમતનગર ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા ડો.તુષારભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, નઇમબેગ, હિતેન્દ્ભભાઇ પિઠાડીયા, દિનેશભાઇ ગઢવી, પુવઁ ઘારાસભ્ય જશુભાઇ પટેલ, બાબુજી ઠાકોર, કમલેન્દ્સિહ, ગજેન્દ્રસિંહ, રતનબેન સુતરીયા, બિંદુબા,કમળાબેન, રેખાબેન, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી ઉપસ્થિત રહી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં એક થઇ સાબરકાંઠા કોંગ્રેસે ૪ એ વિધાનસભા જીતવા હાકલ કરી અને સાથે મોતીપુર, હિંમતનગર ખાતે જિલ્લા કાર્યાલય માટે નવિન જગ્યા આપનાર પૂર્પ્રવ મુખ અશોકભાઈ પટેલ અને કનુભાઈ ભાટનો સવિશેષ આભાર વ્યક્ત કરેલ.
આ પ્રોગ્રામ કરવામાં મહેનત કરના જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, માઇનોરેટી ચેરમેન ટી.વી પટેલ, મનોજ બારોટ, કુમાર ભાટ, રણછોડ પરમાર, મુકેશભાઇ પટેલ સૌને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં તાલુકા-શહેર- ફ્ન્ટલ સેલના પ્રમુખ તેમજ સૌ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

