Real Voice of India
Real Voice of India

ASEAN-India Summit: આસિયાનની એકતા અને કેન્દ્રિયતા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા: PM મોદી

  • 34d
  • 0 views
  • 0 shares

  • ASEAN-India Summitમાં પીએમ મોદીએ ભાગ લીધો
  • આસિયાનની એકતા અને કેન્દ્રિયતા ભારતની પ્રાથમિકતા: પીએમ મોદી
  • 18મી સમિટમાં દક્ષિણ ચીન સમુદ્ર, આતંકવાદ, સામાન્ય હિત સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી: ગુરુવારે વર્ચ્યુઅલી યોજાયેલી 18મી આસિયાન-ભારત સમિટમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

નશીલો પદાર્થ / સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ

નશીલો પદાર્થ /  સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ
  • 4hr
  • 0 views
  • 412 shares

  • સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ
  • અફીણની ડિલીવરી કરવા આવેલો વિદ્યાર્થી ઝડપાયો
  • સ્કૂલબેગમાં છુપાવ્યો હતો 2 કિલો અફીણનો જથ્થો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે..

વધુ વાંચો
GSTV

નવી બિમારી/ ગુજરાતમાં માત્ર માણસો જ નહીં પરંતુ બકરાઓને પણ કરવા પડે છે ક્વોરન્ટીન, 24 બકરા પુરાયા ડબ્બામાં

નવી બિમારી/ ગુજરાતમાં માત્ર માણસો જ નહીં પરંતુ બકરાઓને પણ કરવા પડે છે ક્વોરન્ટીન, 24 બકરા પુરાયા ડબ્બામાં
  • 4hr
  • 0 views
  • 499 shares

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

દેશ અને દુનિયામાંથી તો કોરોના હજુ ગયો નથી ત્યાં તો હવે રાજ્યના દાહોદમાં PPR નામના વાયરસની બીમારી પ્રાણીઓમાં જોવાં મળ્યાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ભાગ્યે જ જોવા મળતો આ વાયરસ દાહોદ તાલુકાના એક ગામમાં નોંધાયો છે. જેમાં પશુપાલકની એક બકરીનું અચાનક મોત થતા તેના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા હતાં.

વધુ વાંચો

No Internet connection

Link Copied