Real Voice of India
Real Voice of India

ભારત તમામ પડકારોનો સામનો કરવા સક્ષમઃ રક્ષામંત્રી રાજનાથસિંહ

 • 29d
 • 0 views
 • 0 shares

 • ચંદીગઢમાં વૈજ્ઞાનિકો સાથે કર્યો સંવાદ
 • એપીજે અબ્દુલ કલામજીને કર્યાં યાદ

દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું હતું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને તે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતું નથી. પરંતુ દરેક પડકારનો સામનો કરવા સક્ષમ છે. રાજનાથસિંહે ગુરુવારે ચંદીગઢમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળાની મુલાકાત લીધા બાદ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યાં હતા.

વધુ વાંચો
ગુજરાત સમાચાર

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે
 • 6hr
 • 0 views
 • 76 shares

ઝારખંડના રાંચીમાં 'મોર માઇલેજ'ના નામથી વાહનોમાં ઇંધણ તરીકે વેચાઇ રહ્યું છે

કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક ઇજનેરના પ્રયાસને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સ્વીકૃતિ, આ ઇંધણ પેટ્રોલ કરતાં 27 રૂપિયા સસ્તું છે

ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની કિંમતો અત્યારે વાહનચાલકોને દઝાડી રહી છે ત્યારે એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે કે જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

ટાટા, બિરલા અને રિલાયન્સને RBIનો ફટકો, બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની આશા પર પાણી

ટાટા, બિરલા અને રિલાયન્સને RBIનો ફટકો, બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની આશા પર પાણી
 • 12hr
 • 0 views
 • 120 shares

 • રિઝર્વ બેંકે કંપનીઓની એન્ટ્રી પર રોક લગાવી
 • RBIની ઇંટર્નલ વર્કિંગ ગ્રૂપે આપ્યા 33 સૂચન
 • 33માંથી 21 સૂચનને RBIએ રાખ્યા મંજૂર
 • 12 સૂચનમાં કોર્પોરેટ કંપનીઓની એન્ટ્રીનો હતો મુદ્દો
 • આગામી સમયમાં કાયદો વધુ કડક કરવાનું સૂચન

ટાટા અને બિરલા અને રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટ ગૃહો હાલમાં બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં.

વધુ વાંચો

No Internet connection

Link Copied