Real Voice of India
Real Voice of India

ભારતે કોરોના મહામારી વચ્ચે દુનિયાના અનેક દેશોને કોવિડ-19ની રસી પુરી પડી

  • 30d
  • 0 views
  • 0 shares

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી બાદ ભારતમાં મેડિકલ ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે સરકાર ઉદ્યોગોના હિતમાં સતત કામ કરી રહી છે. મનસુખ માંડવિયા ઔષધ અને ચિકિત્સા ઉપકરણમાં અવસર અને ભાગીદારી ઉપર નિવેશક શિખર સંમેલનને વર્ચ્યુલી સંબોધિત કરી હતી.

માંડવિયાએ સંમેલન દરમિયાન પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકાર અને ઉદ્યોગ સમર્થક સધરાઓ સાથે સમગ્ર દુનિયાની જાણીતી કંપનીઓએ ભારતમાં રોકાણ માટેના સરકારના પ્રયાસોનો ફાયદો ઉઠાવવો જોઈએ.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

Covid-19 Vaccine: ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને 7.07 કરોડ કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી જાણકારી

Covid-19 Vaccine: ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને 7.07 કરોડ કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી જાણકારી
  • 1hr
  • 0 views
  • 3 shares

Covid-19 Vaccine: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) શુક્રવારે કહ્યું કે ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને કોવિડ-19 રસી (Corona Vaccine) ના લગભગ 7.07 કરોડ ડોઝ સપ્લાય કર્યા છે અને તેમાંથી સરકારે 47 દેશોને 1.27 કરોડ ડોઝ સપ્લાય કર્યા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બાકીના 58 મિલિયન ડોઝ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) દ્વારા તેના કોમર્શિયલ અને કોવેક્સ વચનો હેઠળ પૂરા પાડવામાં આવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
News4 ગુજરાતી
News4 ગુજરાતી

2 કલાકનો ચાર્જ 2 લાખ રૂપિયા, ટોચની મોડલ અને અભિનેત્રી સેક્સ રેકેટમાં રંગે હાથ ઝડપાઈ

2 કલાકનો ચાર્જ 2 લાખ રૂપિયા, ટોચની મોડલ અને અભિનેત્રી સેક્સ રેકેટમાં રંગે હાથ ઝડપાઈ
  • 1hr
  • 0 views
  • 5 shares

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં પોલીસની ટીમે ઈશા ખાન નામની મહિલા દલાલની ધરપકડ કરી છે. આ કેસમાં ટોચની મોડલ અને ટીવી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા છે. બંને મહિલાઓ બે કલાક માટે 2 લાખ રૂપિયા વસૂલતી હતી.

પોલીસ પૂછપરછમાં મહિલા બ્રોકર ઈશા ખાને જણાવ્યું કે તે ઘણા વર્ષોથી સેક્સ રેકેટ ચલાવી રહી હતી.

વધુ વાંચો

No Internet connection