Real Voice of India
Real Voice of India

ભાવનગર જિલ્લામાં પુરૂષોની તુલનામાં મહિલાઓમાં 14 ટકા ઓછું વેક્સિનેશન

  • 29d
  • 0 views
  • 0 shares

ભાવનગરઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના રોગચાલો કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કોરોના રસીકરણ આગળ ધપી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 તાલુકામાં કુલ 18,92,304 લોકોએ કોરોના વિરૂદ્ધ રસીકરણ કરાવ્યું છે. જેમાં પુરૂષોમાં રસીકરણ 10,14,827 થયું છે અને મહિલાઓમાં રસીકરણ 8,77,217 થયું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
ગુજરાત ખબર
ગુજરાત ખબર

કેન્સર ના આટલા લક્ષણો છે, શરીરમાં આવા બદલાવ થતા હોય છે પણ લોકો ધ્યાન આપતા નથી

કેન્સર ના આટલા લક્ષણો છે, શરીરમાં આવા બદલાવ થતા હોય છે પણ લોકો ધ્યાન આપતા નથી
  • 23hr
  • 0 views
  • 88 shares

જો તમને તમારા શરીરમાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ કેન્સર જેવા ગંભીર રોગના સંકેતો હોઈ શકે છે. કેન્સર એ એક રોગ છે જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. જો યોગ્ય સમયે તેની શોધ ન થાય તો દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. મોટાભાગના લોકો માને છે કે કેન્સરના લક્ષણો એડવાન્સ સ્ટેજમાં દેખાય છે, પરંતુ એવું નથી, કેટલાક શરૂઆતના લક્ષણો પણ આ રોગને સૂચવે છે.

વધુ વાંચો
News4 ગુજરાતી
News4 ગુજરાતી

૨૦૨૨ માં આ ત્રણ રાશિને મળશે આર્થિક ઉન્નતિની ભેટ, થશે જોરદાર પ્રગતિ

૨૦૨૨ માં આ ત્રણ રાશિને મળશે આર્થિક ઉન્નતિની ભેટ, થશે જોરદાર પ્રગતિ
  • 46m
  • 0 views
  • 6 shares

નવું વર્ષ શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. ભૂતકાળ ભલે ગમે તેવો રહ્યો હોય, પરંતુ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આવનારો સમય ખુશીઓથી ભરેલો હોવો જોઈએ. અત્યારથી જ લોકોને ઉત્સુકતા હોય છે કે વર્ષ ૨૦૨૨ આર્થિક બાબતોને લઈને કેવું રહેશે. આ સંદર્ભમાં, જ્યોતિષના જાણકારોએ જ્યોતિષીય ગણતરીના આધારે કેટલીક રાશિઓનું અનુમાન જણાવ્યું છે.

જે મુજબ વર્ષ ૨૦૨૨ ત્રણ રાશિઓ માટે આર્થિક સમૃદ્ધિ લઈને આવી રહ્યું છે.

વધુ વાંચો

No Internet connection