Real Voice of India
Real Voice of India

દિવાળી પર આ કારણોસર ઘુવડની તસ્કરીનું જોખમ વધ્યું, તસ્કરી રોકવા માટે વન પ્રભાગોમાં એલર્ટ

  • 34d
  • 0 views
  • 3 shares

  • દર વર્ષે દિવાળી પર ઘુવડની તસ્કરીનું પ્રમાણ વધી જાય છે
  • દિવાળી પર સિદ્વિ પ્રાપ્તિ માટે ઘુવડની બલિ ચડાવવાની અંધશ્રદ્વા છે
  • આ જ કારણોસર દિવાળી પર તેની તસ્કરી વધે છે
  • તસ્કરી રોકવા માટે દેશના અનેક વન વિભાગોએ કવાયત શરૂ કરી

નવી દિલ્હી: દર વર્ષે દિવાળીના તહેવાર પર લુપ્ત થતી જઇ રહેલી ઘુવડ પક્ષીની પ્રજાતિ પર જોખમ વધી જાય છે.

વધુ વાંચો
VTV News
VTV News

નશીલો પદાર્થ / સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ

નશીલો પદાર્થ /  સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ
  • 43m
  • 0 views
  • 447 shares

  • સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ
  • અફીણની ડિલીવરી કરવા આવેલો વિદ્યાર્થી ઝડપાયો
  • સ્કૂલબેગમાં છુપાવ્યો હતો 2 કિલો અફીણનો જથ્થો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે..

વધુ વાંચો
GSTV

નવી બિમારી/ ગુજરાતમાં માત્ર માણસો જ નહીં પરંતુ બકરાઓને પણ કરવા પડે છે ક્વોરન્ટીન, 24 બકરા પુરાયા ડબ્બામાં

નવી બિમારી/ ગુજરાતમાં માત્ર માણસો જ નહીં પરંતુ બકરાઓને પણ કરવા પડે છે ક્વોરન્ટીન, 24 બકરા પુરાયા ડબ્બામાં
  • 5hr
  • 0 views
  • 532 shares

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

દેશ અને દુનિયામાંથી તો કોરોના હજુ ગયો નથી ત્યાં તો હવે રાજ્યના દાહોદમાં PPR નામના વાયરસની બીમારી પ્રાણીઓમાં જોવાં મળ્યાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ભાગ્યે જ જોવા મળતો આ વાયરસ દાહોદ તાલુકાના એક ગામમાં નોંધાયો છે. જેમાં પશુપાલકની એક બકરીનું અચાનક મોત થતા તેના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા હતાં.

વધુ વાંચો

No Internet connection

Link Copied