Real Voice of India
Real Voice of India

દિવાળી પૂર્વે આ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, આદેશનું ઉલ્લંઘન નહીં ચલાવી લેવાય

  • 34d
  • 0 views
  • 0 shares

નવી દિલ્હી: દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે ફટાકડા પર પ્રતિબંધ અંગેની ધારણાને સુપ્રીમ કોર્ટની બેંચે દૂર કરી હતી અને કહ્યું હતું કે, કોઇ ચોક્કસ જૂથ અથવા સમુદાય વિરુદ્વ આ પ્રતિબંધ નથી. ઉજવણીની આડમાં નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકે નહીં. જસ્ટિસ એમ.આર.શાહ અને એએસ બોપન્નાની બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે તેઓના આદેશનો સંપૂર્ણપણે અમલ ઇચ્છે છે.

વધુ વાંચો
VTV News
VTV News

નશીલો પદાર્થ / સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ

નશીલો પદાર્થ /  સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ
  • 1hr
  • 0 views
  • 461 shares

  • સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ
  • અફીણની ડિલીવરી કરવા આવેલો વિદ્યાર્થી ઝડપાયો
  • સ્કૂલબેગમાં છુપાવ્યો હતો 2 કિલો અફીણનો જથ્થો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે..

વધુ વાંચો
GSTV

ચોંકાવનારું/ સર્પ દંશથી મૃત્યુની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી મોખરે, જાણો સાપ ડંખે ત્યારે શું કરવું અને શું નહીં

ચોંકાવનારું/ સર્પ દંશથી મૃત્યુની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી મોખરે, જાણો સાપ ડંખે ત્યારે શું કરવું અને શું નહીં
  • 3hr
  • 0 views
  • 93 shares

Last Updated on December 2, 2021 by Bansari

India accounts for the highest number of snakebite cases, Highest deaths in the world: સર્પ દંશથી મૃત્યુની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી મોખરે છે. WHO અનુસાર, દર વર્ષે 1,25,000 લોકો સર્પદંશનો ભોગ બને છે અને તેમાંથી 11,000 લોકો મૃત્યુ પામે છે. આવા મૃત્યુનું સૌથી મોટું કારણ તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવારનો અભાવ છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied