Real Voice of India
Real Voice of India

ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન

  • 29d
  • 0 views
  • 0 shares

અમદાવાદઃ ગુજરાતની સંસ્કારીનગરી વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ભિક્ષુકોની વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવામાં આવશે.

વધુ વાંચો
Trishul news
Trishul news

ફાંસીના માંચડે ચડે એ પહેલા ખૂંખાર આંતકવાદી 'કસાબ' વારંવાર બોલી રહ્યો હતો આ શબ્દો

ફાંસીના માંચડે ચડે એ પહેલા ખૂંખાર આંતકવાદી 'કસાબ' વારંવાર બોલી રહ્યો હતો આ શબ્દો
  • 22hr
  • 0 views
  • 65 shares

26/11 Mumbai Attack: 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ અમીર કસાબે(Ajmal Amir Kasab) ફાંસીના એક દિવસ પહેલા કહ્યું- 'તમે જીત્યા, હું હારી ગયો'. તેણે આ મૂળાક્ષરો સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રમેશ મહાલેને કહ્યું હતું. ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા સહિતના 80 કેસોમાં દોષિત ઠરેલા કસાબે ફાંસીના એક દિવસ પહેલા રમેશ મહાલે સાથે આ વાત કરી હતી.

વધુ વાંચો
GSTV

ચોંકવનારો કિસ્સો/ જન્મના 20 વર્ષ બાદ યુવતીએ પોતાની માતાની ડિલીવરી કરનારા ડોક્ટર પર ઠોકી દીધો કેસ, માગી રહી છે વળતર

ચોંકવનારો કિસ્સો/ જન્મના 20 વર્ષ બાદ યુવતીએ પોતાની માતાની ડિલીવરી કરનારા ડોક્ટર પર ઠોકી દીધો કેસ, માગી રહી છે વળતર
  • 1hr
  • 0 views
  • 2 shares

Last Updated on November 27, 2021 by Pravin Makwana

જરા કલ્પના કરો, તમે ડૉક્ટર છો અને સ્ત્રીને ડિલિવરી કરો છો. આવી સ્થિતિમાં, જો તે મહિલાને જન્મેલું બાળક 20 વર્ષ પછી તમારા પર કેસ કરે તો કેવું લાગશે ? જો કે આવું થવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષની વિકલાંગ છોકરીએ તેની માતાના ડૉક્ટર પર દાવો માંડ્યો છે કે, તેઓએ તેને જન્મ ન આપવો જોઈએ.

વધુ વાંચો

No Internet connection