Real Voice of India
Real Voice of India

NEET UG RESULTS: સુપ્રીમ કોર્ટે NTAના પરિણામો જાહેર કરવા આપી મંજૂરી

  • 29d
  • 0 views
  • 4 shares

  • NTAને પરિણામો જાહેર કરવા સુપ્રીમની લીલી ઝંડી
  • સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
  • બે અરજદારોની અરજી પર પુન:વિચારણા કરી શકાય

નવી દિલ્હી: NTAને પરિણામો જાહેર કરવા માટે હવે લીલી ઝંડી મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકીને NTAને પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી છે.

વધુ વાંચો
Zee News ગુજરાતી

હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી! ઝડપથી ટિકિટ બુક કરો, આ રહ્યું રૂટ લિસ્ટ અને ભાડું

હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી! ઝડપથી ટિકિટ બુક કરો, આ રહ્યું રૂટ લિસ્ટ અને ભાડું
  • 59m
  • 0 views
  • 0 shares

નવી દિલ્હી: જો તમે ફરવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે આ અહેવાલ ખુબ જ મહત્તવપૂર્ણ બની શકે છે. હવે તમે ખુબ સસ્તામાં દેશની ખુબસૂરત સ્થાનો પર ફરી શકો છો, હવે એક જગ્યાએ બીજી જગ્યાએ ફ્લાઈટમાં જવું સરળ બની ગયું છે. જોકે, એરલાઈન્સ કંપની ઈંડિગો (Indigo Offer) એ ઘણી નવી ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાવી રહી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

વધુ વાંચો
Jan Avaj News
Jan Avaj News

આ 4 રાશિના લોકો મળશે શનિદેવ ના આશીર્વાદ રાતોરાત બની જશો કરોડપતિ, જાણો તમારું રાશિફળ

આ 4 રાશિના લોકો મળશે શનિદેવ ના આશીર્વાદ રાતોરાત બની જશો કરોડપતિ, જાણો તમારું રાશિફળ
  • 50m
  • 0 views
  • 1 shares

મેષ રાશિ : આજે પરિવારની ખુશીઓ જાળવી રાખવા માટે તમારે તમારી વિચારસરણીમાં સુધારો કરવો પડશે. તમને આવક વધારવા માટે કેટલીક સારી તકો પણ મળી શકે છે. જેનાથી તમે પોતે પણ ચોંકી જશો. તમે ઘરની બાબતો પર ચર્ચા કરશો. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તમારી વાણીમાં મધુરતા રાખો. આજે વધુ કામ થશે. કેટલાક નવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

વધુ વાંચો

No Internet connection