menu
સમભાવ ન્યૂઝહોમ

WhatsAPPનું નવું ફીચરઃ પાંચથી વધુ વખત ફોટો કે વીડિયો ફોરવર્ડ થઈ નહિ શકે

20 July 2018, 11:33 am

નવી દિલ્હી: વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આમ કરવાનો હેતુ બોગસ સમાચાર પર નિયંત્રણ રાખવાનો છે. ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ દ્વારા હવે વોટ્સએપ પર શેર કરવામાં આવતા તમામ મેસેજ, વીડિયો અને ફોટાને ફોરવર્ડ કરવા માટે એક લિમિટ સેટ કરશે. ભારતમાં વોટ્સએપ એક વારમાં પાંચ ચેટ માટે લિમિટનું ટેસ્ટિંગ કરશે.

દરમિયાન ગઈ કાલે વધુ એક નોટિસ પાઠવીને ફેક ન્યૂઝના પ્રસારને રોકવા કંપનીને ચેત‍વણી આપી છે કે અફવા ફેલાવવામાં માધ્યમ બનનારા લોકોને પણ દોષિત માનવામાં આવશે. અને આ બાબતે મૌન રહેનારા લોકો સામે સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે દેશમાં બોગસ અને ફેક ન્યૂઝ ફેલાવનારા લોકોને કારણે કેટલાંક લોકોનાં ટોળાં દ્વારા થતી હિંસામાં અમુક નિર્દોષ લોકોનાં મોત પણ થાય છે.

Loading...

No Internet connection

Link Copied