-
ફિલ્મ અભિનેતા સંજય દત્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ છે.
નજીક ના સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દત્તનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.