Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને હાઇકોર્ટના જામીન : 15 દિવસના પુત્રની સંભાળ માટે જેલ મુક્ત કર્યા

'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને હાઇકોર્ટના જામીન : 15 દિવસના પુત્રની સંભાળ માટે જેલ મુક્ત કર્યા

હાલમાં જ સાત વર્ષની સજા મેળવનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેના પત્ની શકુંતલા વસાવાને 15 દિવસનો પુત્ર છે અને ટ્રાયલ કોર્ટે તેમને સાત વર્ષની જેલ સજા કરી છે જેના પર આજે ગુજરાત હાઇકોર્ટે નવજાત શિશુની સંભાળ માટે કોર્ટે જામીન પર છોડવા આદેશ આપ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar