Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં જાહેરમાં જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલીમાં જાહેરમાં જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મરેલીના હનુમાનપરા રોડ ઉપર ગુણાતીતનગર સોસાયટી પાછળ જાહેરમાં પૈસા પાનાથી હાર જીતનો જુગારરમતાઅમરેલીમાં રહેતા સૈયરાજભાઇ ઉર્ફે સયલુભાઈ લખુભાઈ વાળા, ઉમેદભાઈ જગુભાઈ ધાધલ, જયેશભાઈ જયંતીભાઈ સખેસરીયા, સુરેશભાઈ બચુભાઈ ચિત્રોડા, ભીમભાઈ હરસુરભાઈ તીતોસા, મહેન્દ્રભાઈ ભીખુભાઈ ડાંગર, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ ચેહાણ તથા મહેશભાઈ વલકુભાઈ વાળા સહીત આઠ ઇસમોને રોકડા રૂા.

17,0ર0 ના મુદ્દામાલ સાથે પકડી પાડી આઠે'ય ઇસમો વિરૂપ્રધમાં જુગાર ધારા કલમ-1ર મુજબ ધોરણસરની કાર્યવાહી કરી જુગારનો કેસ કરવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar