Dailyhunt
બગસરામાં શિવ ગ્રુપ દ્વારા આરાધક જમનભાઈ સોનીનું સન્માન

બગસરામાં શિવ ગ્રુપ દ્વારા આરાધક જમનભાઈ સોનીનું સન્માન

ગૂજરાત સ્થાપનાદિને બગસરામા ગૂજરાતના સ્થાપનાદિન નિમીતે દરવષઁ જેમ બગસરા શિવાગ્રૂપ દ્વારા બગસરાને આગવી ઓળખ અપાવનારને કરાતા સન્માનમા પ્રખર સૂંદરકાંડના આરાધકએવા શ્રી જમનભાઈ ધોરડાને એમની સેવાઓ બદલ સન્માનીત કરવાનો કાયઁક્રમ યોજાયેલ આકાયઁક્રમા શિવાગ્રૂપના પ્રમૂખ નિતેષ ડોડીઆ.જમનભાઈધોરડા.જનકભાઈ. ચંદ્રેશભાઇ વાઘેલા પ્રશાંત સોનુ હિતેશ સોની અશોકભાઈ બાબરીયા સહીતના આગેવાનો ઊપસ્થીત રહી સેવા બદલ સન્માન સાથે શૂભેચ્છાઓ પાઠવેલ ( તસવીર સમીર વિરાણી બગસરા)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar