સાંજ સમાચાર
સાંજ સમાચાર

ધો.10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ સંભવત જુનના બીજા સપ્તાહમાં

ધો.10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ સંભવત જુનના બીજા સપ્તાહમાં
  • 720d
  • 183 shares

૨ાજકોટ, તા. ૩૦
ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વા૨ા માર્ચ-2020માં લેવાયેલ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહની પ૨ીક્ષાનું પરિણામ આગામી જુન માસમાં જાહે૨ ક૨ી દેવામાં આવના૨ હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે શિક્ષણ વિભાગના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પેપ૨ોની તપાસણી પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વા૨ા હાલ ઉપ૨ોક્ત બંને પરિણામ તૈયા૨ ક૨વાની કામગી૨ી આખ૨ી તબકકામાં ચાલી ૨હી છે.
જે તૈયા૨ થતા આગામી જુન માસના બીજા સપ્તાહમાં તબકકાવા૨ જાહે૨ થવાની શક્યતા ૨હેલી છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભા૨ે ઉત્સુક્તા છવાઈ જવા પામી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ધો.10ના પરિણામ બાદ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહે૨ ક૨વામાં આવે છે.

Oneindia

'દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે જો આખી વાત જણાવી તો...' ભારત-ચીન વિવાદ પર રાજનાથ સિંહનુ મોટુ નિવેદન

'દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે જો આખી વાત જણાવી તો...' ભારત-ચીન વિવાદ પર રાજનાથ સિંહનુ મોટુ નિવેદન
  • 5hr
  • 374 shares

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે જો ભારતલ અને ચીન વિવાદ પર સરકારે આખી માહિતી આપી દીધી તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે. રાજનાથ સિંહે શુક્રવાર(20 મે)નના રોજ પૂણેના એક કાર્યક્રમમાં કહ્યુ કે, જો અમે ભારત અને ચીનના 2020ના સામનાની આખી માહિતી આપી તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે.

વધુ વાંચો
GSTV

મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કૉલરનું નામ, TRAI તૈયાર કરે છે આ નવી સિસ્ટમ

મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કૉલરનું નામ, TRAI તૈયાર કરે છે આ નવી સિસ્ટમ
  • 2hr
  • 00

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં એક સિસ્ટમ વિકસાવવા પર કામ શરૂ કરશે જેમાં કૉલરનું KYC આધારિત નામ ફોન સ્ક્રીન પર દેખાશે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે આ સિસ્ટમ તૈયાર કરવા માટે આગામી બે મહિનામાં ચર્ચા શરૂ થઈ શકે છે. TRAIને આ તંત્ર પર ચર્ચા શરૂ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) તરફથી સંકેત પણ મળ્યો હતો.

વધુ વાંચો

No Internet connection

Link Copied